Rashifal: વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? જાણો તમારુ આજનુંં રાશિફળ – આખું ભવિષ્યફળ

વાર્ષિક રાશિફળ: Rashifal વિક્રમ સંવત 2080નું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? જાણો તમારુ રાશિફળ – આખું ભવિષ્યફળ સાથે જાણૉ આજનું રાશિફળ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળ,દૈનિક રાશિ ભવિષ્ય, Aaj Ka Rashifal (આજનું રાશિફળ) વિશે આ વર્ષે શનિ અને ગુરુ વધારશે મુશ્કેલીઓ, જાણો કેવું રહેશે કરિયર અને લવ લાઈફ,જેવા જીવનના મહત્વપૂર્ણ પાસાઓ પર કેવી અસર કરશે જુઓ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજનું રાશિફળ, વાર્ષિક રાશિફળ – Yearly Rashifal । – Aaj Ka Rashifal – आज का राशिफल

Get Today Horoscope, Daily, Weekly, Monthly & Yearly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, ‎મેષ | Aries · ‎કુંભ | Aquarius · ‎સિંહ | Leo · ‎વૃષભ | Taurus

આજે 14 નવેમ્બર મંગળવારથી વિક્રમ સંવત 2080 શરૂ થઇ ગયું છે. આ સંપૂર્ણ વર્ષ દરમિયાન બારેય રાશિના જાતકોની ગ્રહસ્થિતિ કેવી રહેશે? તેમની નાણાકીય સ્થિતિ, માનસિક સ્થિતિ, લગ્નજીવન અને દાંપત્ય, વ્યવસાય તથા આરોગ્ય કેવું રહેશે? વિગતવાર માહિતી જ્યોતિષાચાર્ય પૃથુલ મહેતા પાસેથી જાણીએ.

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

રાશિ મુજબ લિંક ઉપર ક્લિક કરીને જાણો વાર્ષિક રાશિફળ

મેષ (અ, લ, ઈ):

 • મેષ રાશિના જાતકો માટે આવનારા વર્ષમાં ઘરના ઘરનું સપનું પૂર્ણ થશે, આરોગ્ય અને આર્થિક રીતે પ્રતિકૂળ રહી શકે

વૃષભ (બ, વ, ઉ)

 • નવા વર્ષે વૃષભ રાશિના જાતકોને એપ્રિલ પછી આર્થિક લાભ થશે, નોકરીમાં ટ્રાન્સફરના યોગ બની શકે

મિથુન (ક, છ, ઘ):

 • મિથુન જાતકોની આર્થિક સ્થિતિમાં એપ્રિલ પછી સુધારો થશે, એકંદરે આવનારું વર્ષ શુભ રહેશે

કર્ક (ડ, હ):

 • કર્ક રાશિના જાતકો માટે 2024નું પરિણામ થોડું પ્રતિકૂળ રહી શકે છે, ખોટા ખર્ચા પર કંટ્રોલ કરવો પડશે, નહીં તો આર્થિક સ્થિતિ લથડી શકે

સિંહ (મ, ટ):

 • સિંહ રાશિના જાતકોને એપ્રિલ પછી ગુરુના રાશિ-પરિવર્તનથી આર્થિક તથા કૌટુંબિક લાભ થશે, ખર્ચ અંગે ખાસ ધ્યાન રાખવું

કન્યા (પ, ઠ, ણ):

 • કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ પછીનો સમયગાળો મિલકત ખરીદી શુભ રહેશે, શનિનું ભ્રમણ મિશ્ર ફળદાયી સાબિત થશે

તુલા (ર, ત):

 • તુલા રાશિને નૂતન વર્ષના પૂર્વાર્ધમાં હકારાત્મક અભિગમ જોવા મળશે, મિલકત ખરીદવાનો યોગ પણ બનશે

વૃશ્ચિક (ન, ય):

 • વૃશ્ચિક રાશિના જાતકોમાં પ્રેમસંબંધમાં ‘કભી ખુશી કભી ગમ’ જેવી સ્થિતિ રહેશે, નોકરી-ધંધામાં ફેરફાર થવાની શક્યતા

ધન (ભ, ફ, ધ, ઢ):

 • ધન રાશિ માટે આ વર્ષ રોકાણ માટે શ્રેષ્ઠ રહેશે, આર્થિક રીતે નવું વર્ષ શુભ જશે

મકર (ખ, જ):

 • મકર રાશિને રાહુ-ગુરુના ચાંડાલ યોગની અસર દૂર થવાથી ગુરુ પૂર્ણ ફળ આપશે, રાહુના ભ્રમણથી પણ શુભ ફળની પ્રાપ્તિ થશે

કુંભ (ગ, શ, સ, ષ):

 • નવા વર્ષે રાહુ કુંભ જાતકોના ધન સ્થાને રહેશે, ગુરુ લાભ સ્થાને હોવાથી આર્થિક અને સામાજિક લાભ થશે

મીન (દ, ચ, ઝ, થ):

 • મીન રાશિના જાતકોનું ‘ઘરનાં ઘર’નું સપનું પૂરું થશે, ગુરુનું રાશિ પરિવર્તન મિશ્ર ફળ પ્રદાન કરશે

અહિંથી જુઓ આજનું રાશિફળ

આરોગ્ય: ગણેશજી કહે છે કે આ વર્ષની શરૂઆત સ્વાસ્થ્યને લઈને સારી રહેશે અને તમે ખૂબ જ તાજગી અનુભવશો. તમારે તમારી દિનચર્યામાં સુધારો કરવો જોઈએ અને યોગ અને ખાવા-પીવામાં ધ્યાન રાખવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય એવી જ રીતે ચાલુ રહે. કોઈપણ પ્રકારની બેદરકારી તમને નુકસાન જ કરશે. વર્ષના મધ્યમાં તમારા પેટની સંભાળ રાખો અને તાજો અને ઘરે બનાવેલો ખોરાક ખાઓ, નહીં તો ચેપને કારણે પરેશાની થશે. વર્ષના અંતમાં વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો.