Ram Mandir Photo Frame: ભવ્ય રામ મંદિર સાથે તમારો ફોટો બનાવો, અહીથી જાણો ફોટો કેવી રીતે બનવશો.

Ram Mandir Photo Frame 2024: ૨૨,જાન્યુઆરી-૨૦૨૪ના રોજ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નીમીતે સમગ્ર દેશમાંં પુરજોરથી તૈયારી ચાલુ છે. આ ઐતિહાસક દિવસની વિશેષ ઉજવણીના ભાગ રૂપે મંદિર સાથે તમારો ફોટો સેટ કરીને તમે વિવિધ સોશ્યિલ મિડિયા પ્લેટ ફોર્મ પર શેર કરીને તમારી શ્રી રામ પ્રત્યેની આસ્થા અભિવ્યક્ત કરી શકો છો તેમજ તમારા સોશિયલ મિડિયા એકાઉન્ટ જેવા કે વોટ્સ એપ, ફેસબૂક અને ઈંસ્ટાગ્રામ પર શેર કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભવ્ય Ram Mandir સાથે તમારો ફોટો બનાવો

22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિર નુ ઉદઘાટન થનાર છે! Ram mandir Photo Editor App રામ મંદિર ફોટો ફ્રેમ-અયોધ્યા તમને ભગવાન રામ અને જાજરમાન અયોધ્યા મંદિર દર્શાવતી અદભૂત ફોટો ફ્રેમ્સ બનાવી શકો છો. તમારી ભક્તિ વ્યક્ત કરો, તેને સોશીયલ મીડીયામા શેર કરો અને સાથે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરો.

  • સુંદર રામ અને અયોધ્યા મંદિરની ફ્રેમ્સ બનવો ઓનલાઇન: વાઇબ્રન્ટ અને નવી ડિઝાઇનના વિવિધ કલેકશન માથી પસંદ કરો, જેમાં પ્રત્યેક ભગવાન રામના સાર અને મંદિરની ભવ્યતાને કેપ્ચર કરે છે.
  • આ એપ. ઉપયોગમાં સરળ ઈન્ટરફેસ ધરાવે છે: ફક્ત તમારો ફોટો અપલોડ કરો, તમારી મનપસંદ ફ્રેમ પસંદ કરો અને તેને વિવિધ ડીઝાઇન મા ગોઠવો. કોઈ ડિઝાઇન કૌશલ્યની જરૂર નથી.
  • તમારી બનાવેલી ઈમેજ શેર કરો: તમારા ફ્રેમ કરેલા ફોટાને તમારા પ્રોફાઇલ ચિત્ર તરીકે સેટ કરો અથવા આનંદ ફેલાવવા અને વૈશ્વિક ઉજવણીમાં જોડાવા માટે તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.
  • આ એપ. મા અન્ય ફીચર પન આપવામા આવ્યા છે. ભક્તિના સ્તોત્રો, રામાયણના અવતરણો અને અયોધ્યા મંદિર પ્રોજેક્ટ વિશેની માહિતી જેવી વધારાની સુવિધાઓનું અન્વેષણ કરો.

આ પણ વાચો: વર્ષો જુના ડિલિટ થયેલા ફોટા પાછા મેળવવો, અહીથી સંપુર્ણ રીત જાણો

રામ મંદિર સાથે ફોટો કેવી રીતે બનવશો?

  • સૌ પ્રથમ આપેલ લિંક પર જાઓ અથવા તો તે લિંક પરથી એપને ડાઉનલોડ કરો.
  • ત્યાર બાદ આપેલ આપેલ ફોટો ફ્રેમમાં તમારો ફોટો અપલોડ કરો.
  • ફોટો અપલોડ કર્યા બાદ રામ મંદિર સાથે ફોટો બનીને તૈયાર થઇ જશે.
  • તે ફોટા હવે તમારા મોબાઇલમા સેવ કરી લો.
રામ મંદિર સાથે ફોટો ફ્રેમ બનાવવા માટેઅહી ક્લિક કરો
Ram Mandir Photo Frame એપ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો