PNB SO Recruitment 2024: 70 હજાર પગાર વાળી બેંકમા નોકરી કરવાની જોરદાર તક, પંજાબ નેશનલ બેંકમાં 1025 જગ્યાઓ પર ભરતી

PNB SO Recruitment 2024: પંજાબ નેશનલ બેંક, PNB એ બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી સ્પેશિયલ આસિસ્ટન્ટ ઓફિસરની જગ્યાઓ માટે કરવામાં આવી છે. આ માટેની નોંધણી પ્રક્રિયા 7 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પંજાબ નેશનલ બેંક, PNB એ બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે કરવામાં આવી છે. આ માટેની નોંધણી પ્રક્રિયા 7 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઈ pnbindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન સંસ્થામાં 1025 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.

પંજાબ નેશનલ બેંકમાં 1025 જગ્યાઓ પર ભરતીPNB SO Recruitment 2024

ભરતી સંસ્થાપંજાબ નેશનલ બેંક (PNB)
પોસ્ટનું નામનિષ્ણાત અધિકારી
ખાલી જગ્યાઓ1025
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ25-02-2024
અરજી કરવાની રીતઓનલાઈન

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

પોસ્ટખાલી જગ્યાઓ
ઓફિસર ક્રેડિટ –1,000
મેનેજર ફોરેક્સ –15
મેનેજર સાયબર સિક્યુરિટી –05
સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટી –05 જગ્યાઓ
કુલ ખાલી જગ્યાઓ1025

શૈક્ષણિક લાયકાત

ઓફિસર ક્રેડિટ – ઉમેદવારો કે જેમણે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે MBA અથવા PG ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ / ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA / CMA / CFA પરીક્ષા પાસ કરેલ હોય તેઓ આ ભરતી માટે પાત્ર હશે.
મેનેજર ફોરેક્સ – 2 વર્ષના અનુભવ સાથે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે મેનેજમેન્ટમાં MBA અથવા PG ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર હશે.
મેનેજર સાયબર સિક્યોરિટી – ઉમેદવારો કે જેમણે કોમ્પ્યુટર સાયન્સ / આઈટી / ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા એમસીએમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ અને 2 વર્ષના અનુભવ સાથે BE / B.Tech ડિગ્રી ધરાવે છે અને તેઓ આ ભરતી માટે પાત્ર હશે.
સિનિયર મેનેજર સાયબર સિક્યોરિટી – ઉમેદવારો કે જેમણે કમ્પ્યુટર સાયન્સ / IT / ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન અથવા MCAમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ અને 4 વર્ષના અનુભવ સાથે BE / B.Tech ડિગ્રી ધરાવે છે અને તેઓ આ ભરતી માટે પાત્ર હશે.

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉમર મર્યાદા

પોસ્ટનું નામવયમર્યાદા
ક્રેડિટ ઓફિસર21 થી 28 વર્ષ
ફોરેક્ષ મેનેજર25 થી 35 વર્ષ
સાઈબર સિક્યોરિટી મેનેજર25 થી 35 વર્ષ
સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજર27 થી 38 વર્ષ

અરજી ફી

  • સામાન્ય / OBC / EWS: રૂ. 1,180/-
  • SC/ST/PH: રૂ. 59/-
  • ઉમેદવારોએ તેમની પરીક્ષા ફી માત્ર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ/યુપીઆઈ અને અન્ય ફી ચુકવણી મોડ દ્વારા ચૂકવવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા 100 ગુણની હશે અને પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. વ્યક્તિગત ઇન્ટરવ્યૂના 50 માર્ક્સ રહેશે.

પગારધોરણ:

PNBની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ક્રેડિટ ઓફિસરરૂપિયા 36,000 થી 63,840 સુધી
ફોરેક્ષ મેનેજરરૂપિયા 48,170 થી 69,810 સુધી
સાઈબર સિક્યોરિટી મેનેજરરૂપિયા 48,170 થી 69,810 સુધી
સાઈબર સિક્યોરિટી સિનિયર મેનેજરરૂપિયા 63,840 થી 78,230 સુધી

અરજી કઈ રીતે કરવી?

PNB બેંકની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.pnbindia.in છે.

જરૂરી લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

જરૂરી તારીખો

અરજી કરવાની શરુઆત07 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી 2024