ક્યારે આવે વિશ્વકર્મા જયંતી 2023 વિશ્વકર્મા યોજના ફક્ત 5% વ્યાજ 1 લાખ લોન ,સંપૂર્ણ માહિતી જાણો

વિશ્વકર્મા જયંતિ એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાથી લાભ થાય છે અને અકસ્માત ક્યારે  નડતો નથી,વિશ્વકર્મા પૂજા દિવાળીના સમયગાળા દરમિયાન અમુક રાજ્ય માં કરવામાં છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિશ્વકર્મા જયંતિ જાણો

શિલ્પી ભગવાન વિશ્વકર્મા પૃથ્વી પર પ્રગટ થયા હતા ,વિશ્વકર્મા જયંતિ એ દિવસ માનવામાં આવે છે, આ પૂજા મહા મહિનામાં  ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં કરવામાં આવે છે. સૌથી પ્રસિદ્ધ વિશ્વકર્મા જયંતિ 18 સપ્ટેમ્બર છે . બિહાર અને ઉત્તર ભારતના અમુક ભાગોમાં 15 નવેમ્બર, 2023 ના રોજ દિવાળી પછી બીજી લોકપ્રિય વિશ્વકર્મા પૂજાનું આયોજન કરવામાં આવે છે . કેરળમાં તે ઋષિ પંચમીના દિવસે પણ મનાવવામાં આવે છે.

વિશ્વકર્મા પૂજા 2023 તારીખ

હિંદુ કેલેન્ડર મુજબ , વિશ્વકર્મા પૂજા દર વર્ષે ભાદરવા વદ મહિનાના છેલ્લા દિવસે મનાવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં, રીતે સપ્ટેમ્બર મહિનામાં આવે છે. વર્ષ 2023 માં, વિશ્વકર્મા પૂજા 17 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે. વિશ્વકર્મા પૂજા સંક્રાંતિ બપોરે 1:43 વાગ્યે મનાવવામાં આવશે. વિશ્વકર્મા મંત્ર, વિશ્વકર્મા ના પુત્ર, વિશ્વકર્મા વંશજ

વિશ્વકર્મા નો ઇતિહાસ

 • આ  દિવસે ભગવાન વિશ્વકર્માનો જન્મ થયો હતો. દંતકથા અનુસાર, ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્મા,
 • વિશ્વની રચના અને દેવતાઓ માટે ઘણા શસ્ત્રો સાથે મદદ કરી હતી
 • દિવાળી પછી વિશ્વકર્મા દિવસની તારીખ 14મી નવેમ્બર 2023 છે.

વિશ્વકર્મા યોજના માં 140 જાતિ ના કારીગરો ને લાભ મળશે જે માટે 30 લાખ કારીગરો ને 5 ટકા લોન આપશે 

વિશ્વકર્મા યોજના 2023

pm vishwakarma kaushal samman yojana apply online
યોજનાનું નામ પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન યોજના 2023
 ફોર્મ ભરવાનું શરૂ   17 સપ્ટેમ્બર, 2023થી
લાભાર્થીઓ  વિશ્વકર્મા સમુદાય હેઠળ જાતિઓ
બજેટ 13000 થી 15000 કરોડ રૂ. 
કોણે જાહેરાત કરી નાણામંત્રી નિર્મલા સીતારમણ
શ્રેણી  આત્મા નિર્ભર ભારત

વિશ્વકર્મા સ્કીમ 2023, મુખ્ય લાભો પૈકી, PM વિશ્વકર્મા લોન, કાચા માલનું માર્કેટિંગ, બ્રાન્ડ પ્રમોશન, કૌશલ્ય ક્ષેત્રે મદદ, ટેકનોલોજી, વિશ્વકર્મા.

pm vishwakarma kaushal samman yojana apply online

વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના દસ્તાવેજો

 • અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • બેંક ખાતાની પાસબુક
 • જાતિ પ્રમાણપત્ર
 • આધાર કાર્ડ
 • ઓળખપત્ર
 • સરનામાનો પુરાવો
 • મોબાઇલ નંબર

pm vishwakarma kaushal samman yojana apply online

વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના વિશેષતાઓ

 1. કૌશલ્ય વિકાસ તાલીમ
 2. બેંક પ્રમોશન
 3. નાણાકીય સહાય
 4. સુધારેલી આર્થિક સ્થિતિ
 5. MSME મૂલ્ય શૃંખલા સાથે જોડાણ

 વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં પાત્રતા (Eligibility)

 • ભારત નો નાગરિક હોવો જોઈ એ ,
 • વિશ્વકર્મા સમુદાયમાં આવતી 140જાતિમાં કોઈ એક જાતિ માં સમાવેશ થતો હોવો જોઈએ
 • જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ