PM Kisan Samman Nidhi: PM મોદીએ PM કિસાન સન્માન નિધીનો 15મો હપ્તો કર્યો જાહેર, ચેક કરો તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં

PM મોદીએ 18,000 કરોડ રૂપિયાનો PM Kisan Samman Nidhi યોજનાનો 15મો હપ્તો કર્યો જાહેર, पीएम किसान सम्मान निधि योजना લાભાર્થી અહીંથી ચેક કરો PM કિસાન સન્માન નિધીનો 15મો હપ્તોના રૂ. ૨૦૦૦ તમારા ખાતામાં આવ્યા કે નહીં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM કિસાન સન્માન નિધીનો 15મો હપ્તો કર્યો જાહેર, ચેક કરો તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને તેમની દિવાળીની ભેટ મળી છે, જોકે થોડું મોડું થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યોજના હેઠળ PM-કિસાનનો 15મો હપ્તો જાહેર કર્યો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, 15મો હપ્તો DBT દ્વારા દેશના 8 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. માહે – જુલાઈમાં લગભગ 80.5 મિલિયન ખેડૂતોને તેમના બેંક ખાતામાં અગાઉના 14મા હપ્તામાંથી રૂ. 17,000 કરોડ મળ્યા હતા.

PM Kisan Samman Nidhi નો 15મો હપ્તો કર્યો જાહેર

PM કિસાન સન્માન નિધિ યોજનાની પાત્રતા જાણૉ કયાં ખેડૂતોને મળે છે આ PM કિસાન યોજનાનો લાભ ?

પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે સરકારે કેટલીક શરતો મૂકી છે. તેજ લોકો આનો લાભ લઈ શકે તેવા થોડા જ ખેડૂતો છે. આ યોજનામાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના ખેડૂતો અરજી કરી શકે છે. નાના અને સીમાંત ખેડૂત પરિવારો પણ અરજી કરે છે. આ યોજના હેઠળ ખેતીલાયક જમીન ધરાવનાર ખેડૂત પરિવારો તેમના નામે અરજી કરી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન)નો ઉદ્દેશ્ય શું છે ? તો જાણો

  • पीएम किसान सम्मान निधि योजना ખેડૂતોને તેમની કૃષિ અને અન્ય આનુષંગિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ હપ્તા પહેલા 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પીએમ કિસાન સન્માન નિધિ માટે નવી અરજી કરવા માટે શું કરવું ?

  1. pmkisan.gov.in ની મુલાકાત લો
  2. ‘નવી ખેડૂત નોંધણી’ પર ક્લિક કરો, આધાર નંબર દાખલ કરો, અને કેપ્ચા ભરો.
  3. જરૂરી વિગતો પૂર્ણ કરો, ‘હા’ પર ક્લિક કરો.
  4. PM-કિસાન અરજી ફોર્મ 2023 ભરો, સાચવો અને સંદર્ભ માટે પ્રિન્ટ કરો.

PM કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ખાતામાં આવ્યા છે કે નહીં તે કેવી રીતે તપાસવું જાણો?

PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીની યાદીમાં તમારું નામ ચકાસવા માટે PM કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ પર જઇ તમે લાભાર્થીની સ્થિતી (Beneficiary Status )પરથી જાણી શકો છો કે તમને પૈસા મળ્યા છે કે નહીં.

  1. પ્રથમ તો સત્તવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
  2. ‘ત્યાર બાદ તમારી સ્થિતિ જાણો (KNOW YOUR STATUS PM KISAN Beneficiary Status) પર ક્લિક કરો.
  3. નોંધણી નંબર અને કેપ્ચા દાખલ કરો, ‘ડેટા મેળવો’ પસંદ કરો અને લાભાર્થીની સ્થિતિ જુઓ.
  4. ‘લાભાર્થીની યાદી’ પર ક્લિક કરો.
  5. રાજ્ય, જિલ્લો, પેટા-જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  6. લાભાર્થીની યાદી જોવા માટે ‘ગેટ રિપોર્ટ’ પર ક્લિક કરો.
  7. ત્યારે રીપોર્ટ કખુલશે જેમાં તમે તમારુ નામ કે તમારે કેટલા હપ્તા જમા થયાંં એના વિશે વિગત તમને મળી રહેશે.

PM Kisan Samman Nidhi હેલ્પલાઇન નંબર ?

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સહાયતા માટે હેલ્પલાઇન નંબર 155261 અને 011-24300606 પર કૉલ કરો.

આવી અવનવી તમામ પ્રકારની અપડેટ્સ ગુજરાતીમાં મેળવવા અમારી સાથે જોડાઇ રહો Digitalgujaratportal.com અને દરોજ આવતા તાજા સમાચાર, ન્યુઝ અપ્ડેટ્સ, યોજનાકીય અપ્ડેટ્સ, જોબ-એજ્યુકેશનને લગતી ગુણવત્તાયુક્ત માહીતી વગેરે મેળવો અને મિત્રોને પણ શેર કરો. આભાર…