NLC Vacancy: સહાયક ઇજનેર પરીક્ષા વગર મળી રહી છે સરકારી નોકરી, 1 લાખથી વધુ પગાર, 35 વર્ષ સુધીની ઉંમરમર્યાદા

NLC Vacancy: જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની તક છે. ભારત સરકારની નવરત્ન કંપનીઓમાંથી એક એવી NLC ઈન્ડિયા લિમિટેડમાં ગ્રેજ્યુએટ એક્ઝીક્યુટિવ ટ્રેઈનીની ભરતી નીકળી છે. જેના માધ્યમથી મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, સિવિલ, માઈનિંગ અને કોમ્પ્યુટર ડિસિપ્લિનના પદ ભરવામાં આવશે. કુલ 295 વેકેન્સી નીકળી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NLC Vacancy 2023

ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 નવેમ્બરથી ચાલુ છે. જ્યારે 21 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તક છે. ફી જમા કરવાની અંતિમ તારીખ પણ 21 ડિસેમ્બર છે. ઉમેદવારોએ અરજી કરવા માટે NLC ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ nlcindia.in પર જવું પડશે.

Table of Contents

પદોની વિગતો:

અનુભવી સહાયક ઇજનેર (ઇલેક્ટ્રિકલ / મિકેનિકલ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન)200 જગ્યા
અનુભવી સહાયક કેમિસ્ટ30 જગ્યા
કુલ જગ્યા230 જગ્યા

શૈક્ષણિક યોગ્યાતા

અરજી કરવા માટે ઉમેદવારો પાસે યોગ્યતા તરીકે સંબંધિત બ્રાન્ચમાં ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે ગેટ 2023 પરીક્ષાનો વેલિડ સ્કોરકાર્ડ હોવો જોઈએ. આ ઉપરાંત ઉંમરમર્યાદા 30 વર્ષ છે. ઓબીસી માટે તે 33 અને એસસી એસટી કેટેગરી માટે 35 વર્ષ ઉંમરમર્યાદા છે.

પસંદગી પ્રક્રિયા

Government Job : ઉમેદવારોનું સિલેક્શન તેમના ગેટ 2023ના સ્કોરકાર્ડના આધારે કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ફાઈનલ સિલેક્શનમાં ગેટ સ્કોરને 80 ટકા અને પર્સનાલિટી ટેસ્ટને 20 ટકાનું વેઈટેજ આપવામાં આવશે.

પગાર ધોરણ

સિલેક્ટેડ કેન્ડિડેટ્સને શરૂઆતના 1 વર્ષમાં ટ્રેઈનિંગ પીરિયડ પર રાખવામાં આવશે. જે દરમિયાન તેમને 50000 નો બેઝિક પે આપવામાં આવશે. ટ્રેઈનિંગ બાદ તેમને ઈ-3 ગ્રેડ હેઠળ 60,000 થી 1,80,000 નો પે સ્કેલ આપવામાં આવશે.

વય મર્યાદા

  • ઉમેદવારની મહત્તમ વય 32 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે , પ્રથમ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) ની ઑફિશિયલ વેબસાઇટ ntpccareers.net પર જાઓ. અહીં, હોમ પેજ પર Latest Notification ફોલ્ડરમાં Recruitment of Experienced Assistant Engineers & Experienced Assistant Chemistની લિંક પર ક્લિક કરો. તેમાં જાઓ અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો. ફોર્મ ભરવા માટે તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરો. આ પછી, તમારા નંબર પર એક મેસેજ આવશે. તેમાં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવશે. આ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી એપ્લીકેશન ફોર્મ ભરો.

મહત્વ ની લીંક:

ઓફિશિયલ વેબસાઇટ: અહીં ક્લિક કરો
વધુ માહીતી માટે: અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

  • અરજીં કરવાની છેલ્લી તારીખ : 21-12-2023