NITTTR Recruitment 2023 રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થામાં 10 પાસ માટે ભરતી જાહેર 2023 રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થામાં 10 પાસ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે.
NITTTR Recruitment 2023
આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અરજી કરવા માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શેક્ષણિક તથા અન્ય લાયકાત, પગારધોરણ, અરજી ફી, વયમર્યાદા, અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો, અરજી કઈ રીતે કરવી વગેરે આજના આ લેખમાં જાણવા મળશે તો અમારી તમને વિનંતી છે કે આ લેખમાં અંત સુધી બન્યા રહેજો.
Table of Contents
પોસ્ટનું નામ
NITTTR Recruitment 2023 જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, વિભાગ દ્વારા જુનિયર સિસ્ટમ એન્જીનીયર, એકાઉન્ટન્ટ ઓફિસર, સિનિયર પ્રોડક્શન આસિસ્ટન્ટ, પર્સનલ આસિસ્ટન્ટ તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારોની પાસે અરજી મંગાવવામાં આવી છે.
પગાર ધોરણ
NITTTR Recruitment 2023 જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ પદો પર સિલેક્શન થયા બાદ તમને માસિક કેટલા રૂપિયા સેલેરી ચુકવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે.
જુનિયર સિસ્ટમ એન્જીનીયર માટે રૂપિયા 44,900 થી લઇ 1,42,400 સુધી
એકાઉન્ટન્ટ ઓફિસર માટે રૂપિયા 244,900 થી લઇ 1,42,400 સુધી
સિનિયર પ્રોડક્શન આસિસ્ટન્ટ માટે રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
પર્સનલ આસિસ્ટન્ટ માટે રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે રૂપિયા 18,000 થી લઈ 56,900 સુધી
લાયકાત
NITTTR Recruitment 2023 આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં આવેદન કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે 10 પાસથી શરુ થાય છે. લાયકાતની વિસ્તારપૂર્વક માહિતી માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.
વય મર્યાદા
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ અને વધુમાં વધુ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને ગવર્નમેન્ટ રૂલ્સ અને રેગ્યુલેશન અનુસાર વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટ (જો જરૂરી હોય તો), ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા મેડિકલ ટેસ્ટ દ્વારા ઉપલબ્ધ જગ્યાઓ માટે કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી લિંકો
- જાહેરાત ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો
- સત્તાવાર વેબસાઈટ માટે – અહીં ક્લિક કરો
- હોમ પેજ: અહીં ક્લિક કરો
ખાલી જગ્યા
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં જુનિયર સિસ્ટમ એન્જીનીયરની 01, એકાઉન્ટન્ટ ઓફિસરની 01, સિનિયર પ્રોડક્શન આસિસ્ટન્ટની 01, પર્સનલ આસિસ્ટન્ટની 07 તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 19 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અરજી ફી
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા તમામ એસ.સી, એસ.ટી, મહિલા, વિકલાંગ તથા પૂર્વ સૈનિક ઉમેદવારોએ કોઈ અરજી ફી ચુકવવાની રહેતી નથી.એટલે કે તેઓ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે જયારે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબ્લ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 ચૂકવવાના રહેશે.
કેવી રીતે અરજી કરવી
રાષ્ટ્રીય તકનીકી શિક્ષક તાલીમ અને સંશોધન સંસ્થાની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી ઓનલાઇન સંસ્થાની ની સત્તાવાર વેબસાઈટ https://www.nitttrchd.ac.in/ પર કરી શકાશે. આ ફોર્મ ભરાય ગયા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ સંસ્થા ખાતે મોકલવાના રહેશે.
આ ભરતીની નોટિફિકેશન વિભાગ દ્વારા 06 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ફોર્મ સબમિટ કરવાની શરૂઆત 06 ઓક્ટોબરના રોજથી શરુ થાય છે જયારે ફોર્મ સબમિટ કરવાનું બંધ 17 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ફોર્મ ઓફલાઈન પહોંચાડવાની છેલ્લી તારીખ 24 નવેમ્બર 2023 છે.
12th pass