NHSRCL Recruitment 2023: નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વરિષ્ઠ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, DGM, જુનિયર મેનેજર અને સિનિયર મેનેજર, એચએસઆર પાયલોટની પોસ્ટ માટે માટે ભરતી સૂચના બહાર પાડી છે. પોસ્ટ્સ NHSRCL ભરતીની સૂચના મુજબ, NHSRCL દ્વારા ભરવાની એકંદરે 72 જગ્યાઓ અને પોસ્ટ મુજબની ખાલી જગ્યાઓ પર ભરતી થસે. કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માંગતા અરજદારો 8 નવેમ્બર થી 7 ડિસેમ્બર 2023 સુધી અરજી કરવાની રહેશે.
NHSRCL Recruitment 2023 – આ નોકરીમાં મળશે 50 હજાર કરતા વધારે પગાર, મેનેજર અને અન્ય જગ્યાઓ પર ભરતી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની પસંદગી લેખિત કસોટી, ઇન્ટરવ્યુ અને તબીબી પરીક્ષા પર આધારિત હશે. NHSRCL ભરતી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટ થયેલા અરજદારોને ભારતમાં ગમે ત્યાં નિમણૂક કરવામાં આવશે. જો અરજદાર એક કરતાં વધુ હોદ્દા માટે અરજી કરવાનો ઇરાદો ધરાવતો હોય તો દરેક ખાલી જગ્યાની સૂચના સામે અલગ અરજી સબમિટ કરવાની રહેશે.
સંસ્થાનું નામ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જોબનું નામ સિનિયર મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ડીજીએમ, જુનિયર મેનેજર, એચએસઆર પાયલટ અને સિનિયર મેનેજર કુલ ખાલી જગ્યા 72 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07/12/2023 સત્તાવાર વેબસાઇટ nhsrcl.in
પોસ્ટની માહિતી જગ્યાનું નામ ખાલી જગ્યાની સંખ્યા વરિષ્ઠ વ્યવસ્થાપક 04 મેનેજર 14 આસિસ્ટન્ટ મેનેજર 18 ડીજીએમ 02 જુનિયર મેનેજર 14 એચએસઆર પાયલોટ 20 કુલ 72
શૈક્ષણિક લાયકાત અરજદારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત શિસ્તમાં ડિપ્લોમા/કોઈપણ ડિગ્રી/એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે ઓફિસીયલ જાહેરાત વાચો. ઉંમર મર્યાદા વય મર્યાદા 35 વર્ષ/45 વર્ષ હોવી જોઈએ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વરિષ્ઠ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, DGM, જુનિયર મેનેજર અને સિનિયર મેનેજર, એચએસઆર પાયલોટની પોસ્ટ માટે માટે ભરતી પસંદગી પ્રક્રિયા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની પસંદગી લેખિત કસોટી, ઇન્ટરવ્યુ અને તબીબી પરીક્ષા પર આધારિત હશે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ભરતી અરજી ફી UR/ EWS/ OBC ઉમેદવારો: રૂ. 400 SC/ST/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી ચુકવણી મોડ: ઑનલાઇન
આ પણ વાચો: 10મું પાસ વાળા હવે પરીક્ષા વગર મેળવો નોકરી, રેલવેમાં 1785 જગ્યાઓ માટે આવી ભરતી
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ભરતીમાં કેવી રીતે અરજી કરશો? સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઇટ www.nhsrcl.in પર જાઓ. પછી Careers>> Current Openings>> પર ક્લિક કરો “વેકેન્સી નંબર 06/2023 થી 26/2023” શોધો અને ક્લિક કરો. સૂચના ખુલશે, તેને વાંચો અને યોગ્યતા તપાસો. પૃષ્ઠ પર પાછા જાઓ અને Click Apply લિંક પર ક્લિક કરો ઓનલાઈન અરજી ફોર્મ ભરો. અરજી ફીની ચુકવણી કરો. ભરેલ ફોર્મ તપાસો અને સબમિટ કરો. મહત્વની લિંક મહત્વની તારીખ: અરજી કરવાની શરૂઆત તારીખ 08/11/2023 અરજી કરવાની છેલ્લી તારીખ 07/12/2023