MDM Gandhinagar Recruitment 2024: મધ્યાન ભોજન યોજનામાંં નોકરી માટેની ઉત્તમ તક, જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી

MDM Gandhinagar Recruitment 2024: મિડ ડે મીલ ગાંધીનગર (MDM ગાંધીનગર ભરતી 2024) એ કોઓર્ડિનેટર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે.આ ભરતીમાંં ઇચ્છુંક ઉમેદવારો લાયકાત ધરાવતા હોય એ ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની અત્રેથી સલાહ આપવામાં આવે છે. તો મિત્રો તમે અત્યારેજ જાણો કે આ પોસ્ટમાં અરજી કરવા માતેની પાત્રતાઓ વિશે જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે જે આ લેખમાંં આપેલ છે. વધુમાંં આ ભરતીને સંલગ્ન અને આવનાર નવી ભરતી વિશેની તાજી અપડેટ્સ મેળવવા માટે Digital Gujarat Portal ની નિયમિતપણે મુલાકાત / તપાસતા રહો જેથી આવનાર તમામ પ્રકારની અપડેટ્સ તમને મળતી રહે..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MDM Gandhinagar Recruitment 2024- MDM ગાંધીનગર ભરતી 2024

ભરતીનું નામMDM ગાંધીનગર ભરતી 2024
ભરતી સંસ્થા મધ્યાહન ભોજન ગાંધીનગર (MDM ગાંધીનગર)
પોસ્ટનું નામ કોઓર્ડિનેટર અને સુપરવાઈઝર ( જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
તાલુકા MDM સુપરવાઇઝર: 04 )
ખાલી જગ્યાઓ 05
નોકરીનુંં સ્થળ ગાંધીનગર, ગુજરાત
ફોર્મ ભરવા અંગે તારીખ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ: 23-02-2024)
અરજી કરવાની રીતઑફલાઇન
પોસ્ટ કેટેગરી જોબ – MDM ગાંધીનગર ભરતી 2024
વિવિધ ભરતી માહીતી માટેઅહીં ક્લિક કરો

MDM Gandhinagar bharti 2024: મધ્યાન ભોજન યોજનામાંં નોકરી માટેની ઉત્તમ તક,જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને તાલુકા MDM સુપરવાઇઝરની ભરતી

મધ્યાન ભોજન યોજના ભરતી 2024 માટે જાહેરાત કરવામાં આવી છે કે ગાંધીનગર દ્વારા મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવેલ છે તો જે ઉમેદવારો અરજી કરવા માગતા હોય તે ઉમેદવારોએ સંપૂર્ણ માહિતી જાણી અને મધ્યાન ભોજન યોજના ભરતી ગાંધીનગર અરજી કરી શકે છે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

મધ્યાન ભોજન યોજના ભરતી અરજી કરવા માટેની ફી ?

  • આ ગાંધીનગર મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કોઈ ફી રાખવામાં આવેલ નથી ફ્રી માં અરજી કરી શકો છો.

MDM Gandhinagar bharti 2024 માં અરજી કરવા માટેના ઉપયોગી ડોક્યુમેન્ટ ?

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી

મીડ ડે મીલ (MDM) ગાંધીનગર ભરતીમાં કેટલો મળશે પગાર

  • 15,000/- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
  • 15,000/ – તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર

શૈક્ષણિક લાયકાત

  • MDM Gandhinagar Recruitment એટલે કે મીડે મીલ મધ્યાન ભોજન યોજના દ્વારા શૈક્ષણિક લાયકાત માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપવામાં આવી છે જે ઓફિશિયલ નોટીફિકેશ કે સત્તવાર વેબસાઈટમાં આપેલ છે જે વાંચવી.

MDM Gandhinagar Recruitment નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

MDM Gandhinagar Recruitment માં કેવી રીતે કરશો અરજી ?

  • આ ભરતીમાં લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
  • આ ભરતીમાં અરજી ઓફલાઇન કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઇન્ડિયા પોસ્ટ દ્વારા આપેલ સરનામે અથવા રૂબરૂ જઈને અરજી કરી શકે છે.

MDM Gandhinagar Recruitment અરજી કરવાની છેલ્લી તારીખ ?

  • આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ: 23-02-2024)

MDM Gandhinagar Recruitment ઓફલાઇન અરજી કરવાનું સરનામું:

  • જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ પોષણ યોજનાની કચેરી, ગાંધીનગર
  • અરજી કરવા અંંગે વધુ માહીતી માટે આપેલ નોટીફિકેશન વાંચવી આવશ્યક છે ત્યાર બાદ જ અરજી કરવી.

ભરતી અંગે મહત્વપૂર્ણ સૂચના: કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતોને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે તપાસો અને પુષ્ટિ કરો અને ખાત્રી કર્યા બાદ જ અરજી માટે એપ્લાય કરો.