LIC Jeevan Anand Policy: LIC ની જોરદાર સ્કિમ જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર 25 લાખનો ફાયદો થશે, અત્યારે જ જાણો આ પોલિસી વિશે.

LIC Jeevan Anand Policy: જો તમે વધુ સારું વળતર મેળવવા માંગતા હો તો તમારે LICની આ પોલિસીમાં રોકાણ કરવું જોઈએ કારણ કે અહીં તમારે ફક્ત 45 રૂપિયા બચાવવા પડશે. માત્ર આટલા નાના રોકાણથી તમે 25 લાખ રૂપિયા મેળવી શકો છો. જેના વિશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

LIC ની જોરદાર સ્કિમ જેમાં રોજના 45 રૂપિયાના રોકાણ પર થશે 25 લાખનો ફાયદો – LIC Jeevan Anand Policy

જો તમે ઓછા પ્રીમિયમમાં પોતાના માટે મોટુ ફંડ ભેગુ કરવા માંગો છો તો જીવન આનંદ પોલિસી એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. એક પ્રકારે આ ટર્મ પોલિસી જેમ જ છે. જેટલા સમય માટે તમારી પોલિસી છે તમે તેટલા જ સમય સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

આ સ્કીમમાં પોલિસીધારકને એક નહીં, પરંતુ ઘણા મેચ્યોરિટી બેનિફિટ મળે છે. LICની આ સ્કીમમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનું સમએશ્યોર્ડ હોય છે. જ્યારે મેક્સિમમની કોઈ લિમિટ નક્કી કરવામાં નથી આવી.

45 રૂપિયા જમા કરવાથી મળશે 25 લાખ રૂપિયા

LIC Jeevan Anand Policy માં જો લગભગ 1358 રૂપિયા દર મહિને જમા કરીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. આ હિસાબથી જોઈએ તો દરરોજ તમારે ફક્ત 45 રૂપિયાની સેવિંગ કરવાની રહેશે. જોકે LICની આ પોલિસીને એક લોન્ગ ટર્મ પ્લાન હેઠળ જોવામાં આવે છે. તેની પોલિસી ટર્મ 15થી 35 વર્ષની છે.

એટલે કે જો તમે આ પોલિસીના હેઠળ 45 રૂપિયા રોજ બચાવો છો તો 35 વર્ષ માટે રોકાણ કરી શકો છો. તો આ સ્કીમની મેચ્યોરિટી પુરી થયા બાદ તમને 25 લાખ રૂપિયાની રકમ મળે છે. વાર્ષિક આધાર પર તમારા દ્વારા બચાવવામાં આવેલી રકમને જોવામાં આવે તો આ લગભગ 16,300 રૂપિયા હશે.

આ પણ વાચો: ઘરે બેઠા આ બિઝનેસ શરૂ કરો અને દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી થશે

બોનસની સાથે મળશે આટલી રકમ

દર વર્ષે 16,300 રૂપિયાના રોકાણમાં તમે LIC Jeevan Anand Policy માં 35 વર્ષ સુધી રોકાણ કરો તો કુલ મળીને જમા રકમ 5,70,500 રૂપિયા જમા થશે. હવે પોલિસી ટર્મ અનુસાર તેમાં બેસિક સમ એશ્યોર્ડ પાંચ લાભ રૂપિયા હશે.

જેની સાથે મેચ્યોરિટી પીરિયડના બાદ તમને આ રકમમાં રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઈનલ બોનસ 11.50 લાખ રૂપિયા એડ કરવામાં આવશે. LICની જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ આપવામાં આવે છે. પરંતુ તેના માટે તમારી પોલિસી 15 લાખની હોવી જરૂરી છે.

આ લાભો પણ આ યોજનામાં સામેલ છે

LIC Jeevan Anand Policy લેનાર પૉલિસી ધારકને આ સ્કીમ હેઠળ કોઈપણ ટેક્સ છૂટનો લાભ મળતો નથી, પરંતુ આમાં તમને ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. જેમાં એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઇન્સ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડરનો સમાવેશ થાય છે. મૃત્યુ લાભ વિશે વાત કરીએ તો, જો પોલિસી ધારકનું કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો નોમિનીને પોલિસીનો 125 ટકા મૃત્યુ લાભ મળશે.