Kuvarbai Nu Mameru Yojana 2023: કુંવરબાઈ નું મામેરું યોજનામાં પરિણીત કન્યાને મળશે 12000 રૂપિયા ની સહાય

Kuvarbai Nu Mameru Yojana Online Apply: ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જન જાતિ ની કન્યા ને લાભ મળે છે, છોકરીઓના લગ્ન થયા હોય પછી તે આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાને મંલ સૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.short key : કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ, kuvarbai nu mameru yojana website, e samaj kalyan portal kuvarbai nu mameru yojana, કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf, kuvarbai nu mameru yojana online registration, કુંવરબાઈનું મામેરું યોજના online, kuvarbai nu mameru yojana application status, કુંવરબાઈનું મામેરું યોજના status,kuvarbai nu mameru yojana details in gujarati,Kuvarbai nu mameru yojana 2023, kuvarbai nu mameru yojana time period , માં જો તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય અને તારીખ 01-04-2021 પછી લગ્ન કરેલ હોય તો 12000 રૂપિયાની સહાય મળવાપાત્રછે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ વાંચો:વિવિધ સરકારી દાખલાઓ અને ગુજરાત સરકારની યોજનાઓ 2023 લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી


કુંવરબાઈનું મામેરું યોજના 2023 (Kuvarbai nu mameru yojana details in Gujarati) 

Table of Contents


Kuvarbai Nu Mameru Yojana Online Apply :કુંવરબાઈનું મામેરું યોજના 2023 એ ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેમાં ગુજરાતની એસસી ,એસટી, ઓબીસી કેટેગરીની ગ્ન થયેલી કન્યાઓને 12000 રૂપિયાની સહાય મળે છે. કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf download કરી ને ઓનલાઇન સહાય મેળવી શકો છે.
















  • કુંવરબાઈનું મામેરું યોજના માં મળવાપાત્ર સહાય ( Benefits Of Kuvarbai nu Mameru Yojana in Gujarati )
તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને10,000 રૂપિયા સહાય
તારીખ 01-04-2021 પછી લગ્ન કરેલ હોય તેવી કન્યાઓને 12000 રૂપિયાની સહાય

Kuvarbai Nu Mameru Yojana નો હેતુ

અનુસૂચિત જાતિ અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્નઃ થયા પછી તેને નાણાંકીય સહાય આપવા માટે આ યોજના શરૃ કરવા માં આવી અનુસૂચિત જતી અને જનજાતિ ની પુખ્ત વાય ની બે કન્યા ના લગ્નઃ પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ કન્યા ને રૂપિયા 12000 ની સહાય કરવા માં આવે છે

આ વાંચો: આઈ ખેડૂત પશુપાલન યોજના 2023: એક થી વીસ દુધાળા પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

Kuvarbai Nu Mameru Yojana હાઈલાઈટ

યોજનાનું નામકુંવરબાઈનું મામેરું યોજના online
હેતુગુજરાત માં કન્યા ઓ ને નાણાં ની શે
લાભાર્થીગુજરાત રાજ્ય ની પાત્રતા ધરાવતી કન્યા
વેબસાઈટસત્તાવાઈ વેબસાઈટ
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર07925506520

કુંવરબાઇ મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ  (kuvarbai nu mameru yojana documents list in gujarati)

  • કન્યા નું આધાર કાર્ડ
  • કન્યા નો જન્મતારીખ દાખલો
  • કન્યા જાતિ નો દાખલો
  • કન્યાનું ચૂંટણી કાર્ડ
  • કન્યાના માતા -પિતા નું આધાર કાર્ડ
  • કન્યા માતા -પિતા વાર્ષિક આવક નો દાખલો
  • રહેઠાણ નો પુરાવો
  • કન્યાના માતા -પિતા એક સરનામું
  • લગ્નઃ નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ની ઝેરોક્સ
  • કન્યા માતા -પિતા બાહેંધરીપત્રક

Kuvarbai Nu Mameru Yojana Gujarat Form PDF

ઈ સમાજ કલ્યાણ વિભાગ (Social Justice & Empowerment Department –SJED) દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું PDF ફોર્મ બહાર પાડવામાં આવેલ છે જે તમે નીચે આપેલી ડાઉનલોડ લીંક પરથી ડાઉનલોડ કરી લેવી.
 

સહાય મંજુર કરનાર સક્ષમ સત્તાધિકારી (હોદ્દો, કચેરીનું નામ અને સરનામું, ઈ-મેલ, ટેલીફોન નંબર)

જીલ્લા સમાજ કલ્યાણ અધીકારીશ્રી,
(ઇ-મેઇલ swo.dev1@gmail.com)
ફોન નં. (૦૨૮૩૩) ૨૩૩૦૧૪

આ વાંચો:ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો આ રીતે : જમીન માપણી ગણતરી

 કુંવરબાઈનું મામેરું યોજના કેવી રીતે અરજી કરવી:

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કરવા માટે

  • સ્ટેજ 1 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ 
  • સ્ટેજ 2  “સેવાઓ” ટેબ હેઠળ “કુંવરબાઈનું મામેરું યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેજ 3 યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • સ્ટેજ 4  અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવી આવશ્યક છે 
  • સ્ટેજ 5  ઓળખાણના  પુરાવા અને આવક નો દાખલો  સહિત જરૂરી દસ્તાવેજો જોડો.
  • સ્ટેજ 6 સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની નિયુક્ત કચેરીમાં અરજી ફોર્મ સબમિટ કરો.

kuvarbai nu mameru yojana sahay ? માપ દંડ અને પાત્રતા

મિત્રો મંગળસૂત્ર યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજના ના યોગ્ય માપ દંડો વિશે જાણવું જરૂરી છે

  1. સોપ્રથમ અરજીકરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ
  2. આ સુવિધા અરજદાર તેમની પુત્રી ના લગ્નઃ સમયે મેળવી શકે છે
  3. કુટુંબ ની પુખ્તવયની કન્યા ના લગ્નઃ પ્રસંગ સુધી આ યોજના નો લાભ મળવા પાત્રતા છે
  4. કન્યાની ઉમર લગ્નઃ સમય 18 વર્ષ અને યુવક ની ઉમર 21 વર્ષ હોવી જોઈએ
  5. ગ્રામીણ વિસ્તારમાં પરિવાર ની વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ
  6. અને શહેરી વિસ્તાર માં માટે અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 થી ના હોવી જોઈએ
  7. જો કોઈ કન્યા બીજી વાર લગ્નઃ કરે તો તે આ યોજના નો લાભ લઇ શક્તિ નથી
  8. લગ્નઃ થયાની બે વર્ષ ની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે,  kunwar bai nu mameru
kuvarbai nu mameru yojana online apply અહીં ક્લિક કરો 

kuvarbai nu mameru yojana વેબસાઇટ અને મહત્વપૂર્ણ લિંક્સ

કુંવરબાઈનું મામેરું યોજના pdf  (kuvarbai nu mameru yojana form pdf)
Website
kuvarbai nu mameru formclick
kuvarbai nu mameru yojana application statusઅહી ક્લિક કરો
kuvarbai nu mameru login
અહી ક્લિક કરો

 આ વાંચો:જંત્રી એટલે શું,જંત્રી વધવાથી કોને ફાયદો કોને નુકસાન,જંત્રી ક્યાંથી જોઈ શકાય.
સારાંશ :

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સહાય આપવા માટે એક મોટી પહેલ છે. આ યોજના ઘણી સ્ત્રીઓ માટે વરદાન સાબિત થઈ છે જેઓ તેમના લગ્ન માટે ભંડોળની વ્યવસ્થા કરવામાં સંઘર્ષ કરી રહી હતી. યોજના રાજ્યમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી છે.

FAQS

કુવરબાઈ નુ મામેરુ યોજના શું છે?

“કુંવરબાઈ નો મામેરુ યોજના” ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવા માટે

કુવરબાઈ નુ મામેરુ યોજના માટે કોને મળવા પાત્ર છે?

માત્ર છોકરીઓ કે જેમની કૌટુંબિક આવક રૂ.થી ઓછી છે. 1,20,000/- ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક અને રૂ. 1,50,000/ શહેરી વિસ્તારમાં.

કુવરબાઈ નુ મામેરુ યોજનાની મર્યાદા કેટલી છે?

કુવરબાઈ નુ મામેરુ યોજના દ્વારા સીધા બેંક ખાતામાં 10000. અનુસૂચિત જનજાતિ કન્યાના માતા-પિતા જેની વાર્ષિક આવક રૂ. 27,000 ગ્રામ્ય વિસ્તારોમાં અને રૂ. શહેરી વિસ્તારોમાં 36,000 લોકો આ યોજના માટે પાત્ર છે.