Colgate keep india smiling scholarship for Class 11 2023: દર વર્ષે મળશે 20000₹

મિત્રો આ આર્ટિકલમાં digitalgujaratportal.com દ્વારા તમને નવા સ્કોલરશીપ પ્રોગ્રામ Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે જેમાં 11 ધોરણ પછી દર વર્ષે 20000 રૂપિયા ની સ્કોલરશીપ મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કિપ ઇન્ડિયા સ્માઇલિંગ ફાઉન્ડેશન સ્કોલરશીપ & મેન્ટોરશીપ પ્રોગ્રામ કોલગેટ ઇન્ડિયા દ્વારા શરુ કરવામાં આવી છે અને આ સ્કોલરશીપ નો લાભ 31 માર્ચ 2023 સુધી લઇ શકો છો. buddy4study વેબસાઈટ પર Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme for Class 11 2022-23 સ્કોલરશીપ નું આવેદન ઓનલાઇન ચાલુ થઈ ગયું છે.

મહત્વની લિંક આર્ટિકલ માં છેલ્લે આપવામાં આવશે.

Colgate keep india smiling scholarship for Class 11 2023

Colgate keep india smiling scholarship નો ઉદ્દેશ્ય 

Keep India Smiling Foundation Scholarship Program નો ઉદ્દેશ છે કે એવા વ્યક્તિઓ ને સહાય કરવી જે ભણવા માટે પૂરતી સુવિધા મેળવી શકતા નથી, નાણાકીય મદદ ન હોવાથી સારા સંસાધનો નો ઉપયોગ કરી શકતા નથી. જે વિધાર્થી નું સપનું કેરિયર બનાવવાનું છે  તેમને 20000 હજાર ની વાર્ષિક સહાય આપવામાં માં આવશે.

Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme દ્વારા કરિયર માટે માર્ગદર્શન માટે સલાહ પણ  આપવા માં આવે છે. Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme નો NGO શિષ્યવૃતિ દ્વારા  વંચિત બાળકોને આર્થિક મદદ ની સાથે  માર્ગદર્શન અને  communication skills  માટે કામ કરી રહ્યું છે.

Buddy4Study Scholarship 

Colgate keep india smiling પ્રોગ્રામ નો ભાગીદાર Buddy4Study છે જે  ભારતનું સૌથી મોટુંAI & Technology વાળું  શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ છે. Buddy4Study એ આજ સુધીમાં 65,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ની મદદ કરી ને કરિયર બનાવ્યું છે. 

Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme Eligibility

કિપ ઇન્ડિયા સ્માઇલિંગ ફાઉન્ડેશન સ્કોલરશીપ & મેન્ટોરશીપ પ્રોગ્રામ કોલગેટ માં સ્કોલરશીપ માટે એલિજિબિલિટી નીચે મુજબ હોવી જોઈએ.

  • 2022 માં ફરજીયાત 10મુ પાસ થયેલું હોવું જોઈએ.
  • ધોરણ 11 માટે ભારતની કોઈ પણ સ્કૂલમાં દાખલ થવા માટે ફોર્મ ભરેલ હોવું જોઈએ.
  • ધોરણ 10 બોર્ડ ની પરીક્ષામાં ફરજીયાત 75% હોવા જોઈએ .
  • પરિવાર ની વાર્ષિક આવક 5 લાખ થી નીચે હોવી જોઈએ.

Colgate keep india smiling scholarship Benefits

આ સ્કોલરશીપ પ્રોગ્રામમાં ઉપર મુજબ માં તમે એલિજેબલ છો તો તમને આ ફાયદો થશે.

  • 20,000₹ દર વર્ષે મળશે 
  • આ રૂપિયા માત્ર 2 વર્ષ જ મળશે (11 અને 12 ધોરણમાં)

Colgate keep india smiling scholarship Documents

  • પાસપોર્ટ સાઈઝ ફોટો 
  • ID પ્રૂફ –  Aadhaar Card/Driving License/Voter Id Card/Pan Card
  • Income Proof – Income certificate/BPL certificate/Food security certificate/ કોઈ પણ આવક પ્રૂફ જે  competent government authority દ્વારા માન્ય હોય.
  • ધોરણ 10 માર્કશીટ 
  • Fee Receipt/Admission Letter/College ID card/Bonafide certificate
  • Disability certificate, જો કોઈ શરીરમાં physical disability હોય તો.

Colgate keep india smiling scholarship Apply online

કોલગેટ કીપ ઇન્ડિયા સ્માઇલિંગ સ્કોલરશીપ પ્રોગ્રામ માટે આવેદન કરવા માંગો છે તો નીચે મુજબ સ્ટેપ ફોલૉ કરો.

  • સ્ટેપ 1. – સૌ પ્રથમ ગુગલ માં સર્ચ કરો Buddy4Study.
  • સ્ટેપ 2. – Buddy4Study પેજમાં તમને ‘View All Scholarships’ નો ઓપશન દેખાશે તેની પર ક્લિક કરો.
  • સ્ટેપ 3. – પછી ‘Live Scholarships’ ઓપ્શન માં હાલ ચાલુ સ્કોલરશીપ નું લિસ્ટ દેખાશે તેમાંથી તમારે ‘Keep India Smiling Foundational Scholarship & Mentorship Programme for Class 11 2022-23′ પર ક્લિક કરવાનું રહેશે .
  • સ્ટેપ 4. – પછી તમારે ‘Apply’  ક્લિક કરી ને તમારી ડિટેલ્સ ભરવાની રહેશે અને તમારો ફોટો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • સ્ટેપ 4. – પછી તમારા ઇમેઇલ માં ફોર્મ ભર્યા ની મેલ આવશે અને જો તમે એલિજેબલ હશો તો તમારા બેન્ક એકાઉન્ટ માં 20000₹ ટ્રાન્સફર કરવામાં આવશે (તમે લાયક હશો પછીજ તમારી બેન્ક ડિટેલ્સ આપવી પડશે.)
Important Link 
ડાયરેક્ટ લિંક અહીં ક્લિક કરો 
ઓફિસિયલ લિંક અહીં ક્લિક કરો 
Buddy4Studyઅહીં ક્લિક કરો 
ટેલિગ્રામ અહીં ક્લિક કરો 

FAQs

[sc_fs_faq html=”true” headline=”h6″ img=”” question=”Colgate scholarship રીઅલ છે કે નકલી?” img_alt=”” css_class=””] Colgate scholarship REAL છે , આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થોને 20000ની આર્થિક હેલ્પ કરવામાં આવે છે. [/sc_fs_faq]

[sc_fs_faq html=”true” headline=”h6″ img=”” question=” keep india smiling foundation માંથી આપણને કેટલી શિષ્યવૃત્તિ મળે છે?” img_alt=”” css_class=””]  keep india smiling foundation માંથી આપણને કેટલી શિષ્યવૃત્તિ મળે છે? keep india smiling foundation માં 11 ધોરણ માટે વાર્ષિક 20000ની સ્કોલરશીપ મળે છે . [/sc_fs_faq]