Junior Clerk Result 2023: Junior Clerk Provisional Merit List। TCM Provisional Merit List

જુનિયર ક્લાર્ક પરીક્ષા પરિણામ અને તલાટી પરીક્ષા પરિણામ વિશે જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. Junior Clerk Result 2023 અને Talati Result 2023 જૂન મહિના માં આવશે એવી જાહેરાત પંચાયત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. GPSSB Junior Clerk Provisional Result આજે જાહેર થઇ ગયું છે. જુનિયર ક્લાર્ક Exam Date 9 મેં  2023 છે. ગુજરાત સરકાર દ્વારા junior clerk bus bhadu 254rs ની જાહેરાત કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જુનિયર ક્લાર્ક કોલ લેટર ડાઉનલોડ કરવાનું બાકી હોય એ વિદ્યાર્થી ઓજસ કોલ લેટર ડાઉનલોડ ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. digitalgujaratportal.com પર તમને જુનિયર ક્લાર્ક રિજલ્ટ 2023 અને તલાટી રિજલ્ટ 2023 વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.


Junior Clerk Provisional Merit List 


આજ જુનિયર ક્લાર્ક અને તલાટી નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ આવી ગયું છે. અહીં થી તમે PDF જોઈ શકો છો.



જુનિયર ક્લાર્ક રિજલ્ટ અહીં ક્લિક કરો TCM MERIT LIST અહીં ક્લિક કરો

TCM CUT off Marks (talati cum mantri)


તલાટી કમ મંત્રી નું કટ ઓફ નીચે મુજબ છે 


તલાટી કમ મંત્રી કટ ઓફ માર્ક્સ


 


GPSSB Junior Clerk Final Answer KEY 2023: અહીંથી કરો તમારી Junior Clerk OMR Sheet Download



હસમુખ સરના ઇન્ટરવ્યૂ ના મહત્વના અંશ



  1. તલાટી ની પરીક્ષા 30 તારીખે લેવાય તેવું બૉર્ડ એ આયોજન કરેલ છે,પરંતુ હજી પૂરતા પરીક્ષા કેન્દ્રો મળ્યા નથી

  2. જેમાં અમદાવાદ મા 500 કોલેજ હોવા છતાં હજી સુધી ફક્ત 80 જેટલી કોલેજ એ જ તૈયારી બતાવી છે.

  3. જો 2/3 દિવસમા (10 તારીખ) સુધી કેન્દ્રો મળતા નથી તો જાહેરાત કરી દેવામા આવશે કે પરીક્ષા 30 તારીખે પરીક્ષા નહિ લઇ શકાય, પરતું મંડળ ને પુરેપુરી શ્રધ્ધા છે કે 30 તારીખે પરીક્ષા યોજઈ જશે.

  4. જો બન્ને પરીક્ષા નિયત તારીખે લેવાઈ જાય છે તો બંને પરીક્ષા ના પરિણામ જૂન મહિના સુધી મા આપી દેવાનું આયોજન છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન 9 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે, વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા એ જાણવામાં આતુર છે કે પરીક્ષાનું રિજલ્ટ ક્યારે આવશે. મંડળ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જૂન મહિનામાં ojas પર પરીક્ષા નું રિજલ્ટ જાહેર કરવામાં આવશે.

જુનિયર ક્લાર્ક ની સેલેરી 19500 થી 48,200 માસિક હોય છે. Gujarat Panchayat Seva Pasandgi Mandal (GPSSB) દ્વારા 05-04-2023 ના રોજ પરીક્ષા કેન્દ્ર સંબંધિત નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.

FAQS

તલાટી કમ મંત્રી ની સંભવિત તારીખ 30 એપ્રિલ છે.તલાટીની પરીક્ષા ક્યારે લેવાશે એની હજી ઓફિસિયલ જાહેરાત થઇ નથી.

તલાટી કમ મંત્રીનો પગાર 19050₹ થી 48200₹ હોય છે.

 

જુનિયર ક્લાર્ક પેપરની final answer key પેપર લીધા પછી 2 દિવસે આવશે. અંદાજે 11 એપ્રિલ અથવા 12 એપ્રિલ આવશે.