Jaher Raja List 2024: ગુજરાત સરકારનું જાહેર રજા લીસ્ટ જાણો, તેમજ આટલા દિવસો દરમિયાન બેંક બંધ રહેશે

Jaher Raja List 2024: ગુજરાત સરકાર સામાન્ય વહિવટ વિભાગ દ્વારા દર વર્ષે જાહેર રજા લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ ઉપરાંત બેંક રજાઓ તથા મરજીયાત રજાઓનુ લીસ્ટ પણ ડીકલેર કરવામા આવે છે. વર્ષ 2024 માટે ગુજરાત સરકાર ના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર રજા લીસ્ટ 2024 તેમજ બેંક રજા લીસ્ટ 2024 તથા મરજીયાત રજા લીસ્ટ 2024 જાહેર કરવામા આવેલુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ જાણો, તેમજ આટલા દિવસો દરમિયાન બેંક બંધ રહેશે

Jaher Raja List 2024

ક્રમતહેવારનું નામતારીખવાર
1પ્રજાસતાક દિન૨૬મી જાન્યુઆરી ૨૦૨૪શુક્રવાર
2મહાશિવરાત્રી(મહા વદ-૧૪)૮ માર્ચ 2024શુક્રવાર
3હોળી બીજો દિવસ (ધુળેટી)૨૫ મી માર્ચ, ૨૦૨૪સોમવાર
4ગુડ ફ્રાઈડે૨૯ મી માર્ચ, ૨૦૨૪શુક્રવાર
5ચેટીચાંદ૧૦ એપ્રીલ ૨૦૨૪બુધવાર
6રમઝાન ઇદ૧૧ એપ્રીલ ૨૦૨૪ગુરુવાર
7શ્રી રામનવમી (ચૈત્ર સુદ-૯)૧૭ એપ્રીલ ૨૦૨૪બુધવાર
8ભગવાન પરશુરામ જયંતિ૧૦ મે ૨૦૨૪શુક્રવાર
9બકરીઇદ (ઇદ-ઉલ-અદહા)૧૭ જુન ૨૦૨૪સોમવાર
10મહોરમ(આશૂરા)૧૭ જુલાઇ ૨૦૨૪બુધવાર
11સ્વાતંત્ર્ય દિન૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
12પારસી નૂતન વર્ષ દિન(પતેતી) (પારસી શહેનશાહી)૧૫ મી ઓગષ્ટ,૨૦૨૪ગુરુવાર
13રક્ષાબંધન (શ્રાવળ સુદ-૧૫)૧૯ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
14જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮)૨૬ મી ઓગષ્ટ,૨૦૨૪સોમવાર
15સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ)૭ સપ્ટેમ્બર ૨૦૨૪શનીવાર
16ઈદ-એ-મિલાદુ-ન્નબી૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪સોમવાર
17મહાત્મા ગાંધીનો જન્મદિન૨ જી ઓકટોબર,૨૦૨૩બુધવાર
18દશેરા (વિજયા દશમી) (આસો સુદ-૧૦)૧૨ ઓકટોબર ૨૦૨૪શનિવાર
19સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
20દિવાળી૩૧ ઓકટોબર ૨૦૨૪ગુરુવાર
21નૂતન વર્ષ દિન૨ નવેમ્બર ૨૦૨૪શનીવાર
22ગુરુ નાનક જયંતિ૧૫ નવેમ્બર ૨૦૨૪શુક્રવાર
23નાતાલ૨૫ મી ડિસેમ્બર,૨૦૨૪બુધવાર

આ પણ વાંચો: શું તમે જાણો છો કે તમે મોબાઇલમાં જે સિમ કાર્ડ યુઝ કરો છો એનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે ?, 99% લોકો નથી જાણતા કે શું છે આની પાછળનું સાચુ કારણ

બેંક રજા લીસ્ટ 2024

  • ગુજરાત સરકાર તરફથી Jaher Raja List 2024 અને બેંક રજા લીસ્ટ 2024 પણ જાહેર કરવામા આવ્યુ છે. આ દિવસોમા રાજ્યમા આવેલી તમામ બેંકો બંધ રહેશે.

અગત્યની લીંક

Jaher Raja List 2024 PDF ડાઉનલોડઅહિં કલીક કરો
વધારે માહિતી માટેઅહિં કલીક કરો

મરજીયાત રજા લીસ્ટ 2024

  • ગુજરાત સરકાર દ્રારા જાહેર રજા લીસ્ટ ઉપરાંત મરજીયાત રજા લીસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે.
  • જેમા બધા કર્મચારીઓને આખા વર્ષ મા 2 રજા વાપરવા મળે છે.
  • ગુજરાત સરકારકારના સામાન્ય વહિવટ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલ આ Jaher Raja List 2024 ની PDF ને ડાઉનલોડ કરીને સેવ રાખો.
  • જે વર્ષ દરમિયાન તમે કયા દિવસે રજા છે તે જોવા માટે ઉપયોગી બનશે.
  • આ રજાલીસ્ટ ઉપરથી વિવિધ જિલ્લાની શાળાઓ માટે જે તે જિલ્લા ની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા તે જિલ્લાની શાળાઓ માટે અલગથી રજા લીસ્ટ તૈયાર કરીને જાહેર કરવામા આવતા હોય છે.