IPL Player List: IPL 2024 માટે તમામ ટીમોનુ લીસ્ટ જાહેર, જાણો કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે

IPL Player List: 2024 મા રમાનાર IPL માટે દુબઇ મા મીની ઓકશન યોજાયુ હતુ. જેમા ખેલાડીઓ પર કરોડો રૂપીયાની ધનવર્ષા થઇ હતી. ખાસ કરીને ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ મીચેલ સ્ટાર્ક, પેટ કમીન્સ, ટ્રેવીસ હેડ ની બોલબાલા રહી હતી. 24.75 કરોડ સાથે ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. મીની ઓકશન પૂર્ણ થતા જ હવે કયો ખેલાડી કઇ ટીમમાથી રમશે તે નક્કી થઇ ગયુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IPL Player List

Table of Contents

દુબઈમાં IPL 2024 માટે મિની ઓકશન યોજાયુ હતુ. આ ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કુલ 72 ખેલાડીની ખરીદી કરવામાં આવી છે. ખેલાડીઓને ખરીદવા માટે 10 ટીમોએ 230 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાં વિદેશી ખેલાડીઓ પર ધનવર્ષા થઇ હતી. આ હરાજીમાં 332 પ્લેયર્સની બોલી લાગવાની હતી, 10 ટીમો પાસે ખેલાડીઓની ખરીદી કરવા માટે કુલ 77 સ્લોટ ખાલી હતા . IPLના ઈતિહાસમાં ઓસ્ટ્રેલીયન ફાસ્ટ બોલર મીચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. કલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ચેન્નાઈ સુપરકિંગ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

CSK Player List 2024

  • એમએસ ધોની
  • ડેવોન કોન્વે
  • ઋતુરાજ ગાયકવાડ
  • અજિંક્યા રહાણે
  • પ્રશાંત સોલંકી
  • સિમરજીત સિંહ
  • તુષાર દેશપાંડે
  • મથીશ પથિરાના
  • શેખ રાશિદ
  • રવિન્દ્ર જાડેજા
  • મિશેલ સેન્ટનર
  • મોઈન અલી
  • હંગરગેકર
  • દીપક ચહર
  • મહીશ તિક્ષણા
  • મુશાન ચૌધરી
  • શિવમ દુબે
  • નિશાંત સિંધુ
  • અજય મંડલ
  • રાજ્યવર્ધન

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • રચિન રવિન્દ્ર: 1.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • શાર્દુલ ઠાકુર: 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • ડિરેલ મિશેલ: 14 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
  • સમીર રિઝવી: 8.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • મુસ્તાફિઝુર રહેમાન: 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

મુંબઈ ઈન્ડિયન્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

MI IPL Player List

  • હાર્દિક પંડ્યા
  • રોહિત શર્મા
  • ડેવાલ્ડ બ્રુઈસ
  • સૂર્યકુમાર યાદવ
  • ઈશાન કિશન
  • તિલક વર્મા
  • ટિમ ડેવિડ
  • વિષ્ણુ વિનોદ
  • અર્જુન તેંડુલકર
  • શમ્સ મુલાની
  • નેહાલ વઢેરા
  • જસપ્રીત બુમરાહ
  • કુમાર કાર્તિકેય
  • પિયૂષ ચાવલા
  • આકાશ મઢવાલ
  • જેસન બેહરનડૉર્ફ
  • રોમારિયો શેફર્ડ

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

CSK IPL Player List

  • જેરાલ્ડ કોએત્ઝી : 5 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • દિલશાન મધુશંકા: 4.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • શ્રેયસ ગોપાલ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • નમન ધીર : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • અંશુલ કંબોજ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • નુવાન તુશારા : 4.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)

ગુજરાત ટાઈટન્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

GT IPL Player List

  • શુભમન ગિલ
  • ડેવિડ મિલર
  • મૈથ્યૂ વેડ
  • રિદ્ધિમાન સાહા
  • કેન વિલિયમસન
  • અભિનવ મનોહર
  • સાઈ સુદર્શન
  • દર્શન નલકાંડે
  • વિજય શંકર
  • જયંત યાદવ
  • રાહુલ તેવતિયા
  • મોહમ્મદ શમી
  • નૂર અહમદ
  • સાઈ કિશોર
  • રાશિદ ખાન
  • જોશ લિટલ
  • મોહિત શર્મા

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • અબ્દુલ્લા ઓમરજઈ-: 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • ઉમેશ યાદવ: 5.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • શાહરૂખ ખાન : 7.40 કરોડ (બેઝ પ્રાઈસ 40 લાખ)
  • સુશાંત મિશ્રા : 2.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • કાર્તિક ત્યાગી : 60 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • માનવ સુથાર : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • સ્પેન્સર જોન્સન : 10 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • રોબિન મિન્ઝ : 3.60 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)

કલકત્તા નાઈટ રાઈડર્સના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

KKR IPL Player List

  • શ્રેયસ અય્યર
  • નીતિશ રાણા
  • રિંકૂ સિંહ
  • રહમનુલ્લાહ ગુરબાઝ
  • જેસન રોય
  • અનુકુલ રોય
  • આન્દ્રે રસેલ
  • વેંકટેશ અય્યર
  • સુયશ શર્મા
  • હર્ષિત રાણા
  • સુનીલ નરેન
  • વૈભવ અરોરા
  • વરુણ ચક્રવર્તી

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • KS ભારત : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • ચેતન સાકરિયા : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • મિશેલ સ્ટાર્ક : 24.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • અંગક્રૃષ રઘુવંશી : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • રમનદીપ સિંહ: 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • શેરફન રદરફોર્ડ :1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.50 કરોડ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

RCB IPL Player List

  • ફાફ ડુપ્લેસી,
  • રજત પાટીદાર,
  • વિરાટ કોહલી,
  • અનુજ રાવત,
  • દિનેશ કાર્તિક,
  • સુયશ પ્રભુદેસાઈ,
  • વિલ જેક્સ,
  • ગ્લેન મેક્સવેલ,
  • મહિપાલ લોમરોર,
  • કરણ શર્મા,
  • મનોજ ભાંડગે,
  • આકાશદીપ,
  • મોહમ્મદ સિરાજ,
  • રીસ ટોપલી,
  • હિમાંશુ શર્મા,
  • રાજન કુમાર, વિજયકુમાર, કેમેરન ગ્રીન અને મયંક ડાગર.

ચેન્નાઈ સુપરકિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • અલ્ઝારી જોસેફ- 11.50 કરોડ (આધાર કિંમત 1 કરોડ)
  • યશ દયાલ – 5 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • ટોમ કરન- 1.5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)

સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈ સુપરકિંગ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

SRH IPL Player List

  • એડન માર્કરામ
  • અબ્દુલ સમદ
  • રાહુલ ત્રિપાઠી
  • ગ્લેન ફિલિપ્સ
  • મયંક અગ્રવાલ
  • હેનરિક ક્લાસેન
  • અનમોલપ્રીત સિંહ
  • ઉપેન્દ્ર યાદવ
  • નીતીશ કુમાર રેડ્ડી
  • અભિષેક શર્મા
  • માર્કો યાનસન
  • વોશિંગ્ટન સુંદર
  • સનવીર સિંહ
  • ભુવનેશ્વર કુમાર
  • ફઝલહક ફારૂકી
  • ટી નટરાજન
  • ઉમરાન મલિક
  • મયંક માર્કંડેય
  • શાહબાઝ અહમદ

સનરાઈઝર્સ હૈદરાબાદ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • ટ્રેવિસ હેડ : 6.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • વાનિન્દુ હસરંગા : 1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
  • પેટ કમિંસ: 20.50 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • જયદેવ ઉનડકટ : 1.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • આકાશ સિંહ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)

દિલ્હી કેપિટલ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

DC IPL Player List

  • ઋષભ પંત
  • ડેવિડ વોર્નર
  • પૃથ્વી શૉ
  • યશ ઢુલ
  • અભિષેક પોરેલ
  • અક્ષર પટેલ
  • લલિત યાદવ
  • મિશેલ માર્શ
  • પ્રવીણ દુબે
  • વિકી ઓસ્તવાલ
  • એનરિક નોર્ખિયા
  • કુલદીપ યાદવ
  • લુઇગી એન્ગિડી
  • ખલીલ અહમદ
  • ઈશાંત કુમાર શર્મા
  • મુકેશ કુમાર
IPL T20 ઓફિસિયલ વેબસાઈટ માટેઅહી ક્લિક કરો

દિલ્હી કેપિટલ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • હેરી બ્રૂક : 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • ટ્રિસ્ટન સ્ટબ્સ : 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • રિકી ભુઇ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • કુમાર કુશાગ્ર : 7.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • રસીખ ડાર સલામ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • ઝાય રિચર્ડસન : 5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
  • સુમિત કુમાર : 1 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)

પંજાબ કિંગ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

PBKS IPL Player List

  • શિખર ધવન
  • જીતેશ શર્મા
  • જોની બેરસ્ટો
  • પ્રભસિમરન સિંહ
  • લિયમ લિવિંગસ્ટન
  • અથર્વ તાયડે
  • ઋષિ ધવન
  • સૈમ કરન
  • સિકંદર રજા
  • શિવમ સિંહ
  • હરપ્રીત બરાર
  • અર્શદીપ સિંહ
  • કાગિસો રબાડા
  • નાથન એલિસ
  • રાહુલ ચહર
  • વિધ્વત કરિયપ્પા
  • હરપ્રીત ભાટિયા

આ પણ વાંચો: SBI આપી રહી છે વર્ક ફ્રોમ હોમ નોકરી કરવાની ઉત્તમ તક, જાણો કેવી રીતે કરશો અરજી અને કેટલો મળશે પગાર

પંજાબ કિંગ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • હર્ષલ પટેલ : 11.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • ક્રિસ વોક્સ : 4.20 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
  • આશુતોષ શર્મા : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • વિશ્વનાથ સિંહ : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • તનય થયગારાજન : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)

લખનઉ સુપરજાયન્ટ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

LGS IPL Player List

  • કે.એલ. રાહુલ
  • ક્વિન્ટન ડિકોક
  • નિકોલસ પૂરન
  • આયુષ બદોની
  • દીપક હુડ્ડા
  • કૃષ્ણપ્પા ગૌતમ
  • કૃણાલ પંડ્યા
  • કાઈલ મેયર્સ
  • માર્કસ સ્ટોયનિસ
  • પ્રેરક માંકડ
  • યુદ્ધવીર સિંહ
  • માર્ક વુડ
  • મયંક યાદવ
  • મોહસિન ખાન
  • રવિ બિશ્નોઈ
  • યશ ઠાકુર
  • અમિત મિશ્રા
  • નવીન ઉલ હક
  • દેવદત્ત પડિક્કલ

લખનઉ સુપરજાયન્ટ્સ ના ઓકશન મા ખરીદેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

  • શિવમ માવી: 6.4 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
  • અર્શિન કુલકર્ણી : 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • મની મારન સિદ્ધાર્થ : 2.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
  • એશ્ટન ટર્નર : 1 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
  • ડેવિડ વિલી : 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)

રાજસ્થાન રોયલ્સ ના રીટેઇન્ડ કરેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

RR IPL Player List

  • સંજૂ સૈમસન
  • જોસ બટલર
  • શિમરોન હેટમાયર
  • યશસ્વી જયસ્વાલ
  • ધ્રુવ જુરેલ
  • રિયાન પરાગ
  • ડોનોવન ફેરેરા
  • કૃણાલ રાઠોડ
  • આર અશ્વિન
  • કુલદીપ સેન
  • નવદીપ સૈની
  • સંદીપ શર્મા
  • ટ્રેન્ટ બોલ્ટ
  • યુઝવેન્દ્ર ચહલ
  • એડમ જંપા
  • પ્રસિદ્ધ કૃષ્ણા
  • આવેશ ખાન