હાલ ભારત ટિમ ઉજાગર કરી ને નેટ પ્રેકટીસ કરી રહી છે ,જે ભારત પાકિસ્તાન મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાશે, સમાચાર માં જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન બંને કટ્ટર વિરોધી છે છતાં પણ , BCCI દ્વારા નિર્ણય આપવામાં આવેલ છે ,
ભારત અને પાકિસ્તાનના બંને 2 સપ્ટેમ્બરે એશિયા કપની ટક્કર પહેલા નેટ તૈયારી કરતા નજરે પડ્યા છે અને મીડિયા દ્વારા જણાવવા આવ્યું છે કે ભારત ટિમ ના કેપ્ટન રોહિત શર્મા ની જાહેરાત કરવામાં આવી છે
પાકિસ્તાન ટિમના કેપ્ટ્ન બાબર આજામ
હાલ માં મીડિયા ના માધ્યમ થી જાણવાં આવ્યું કે ભારત પાકિસ્તાન મેચ પાકિસ્તાન માં પૂર ની પરિસ્થિતિમાં માં પણ નેટ પ્રેક્ટિસ ચાલુ છે , પાકિસ્તાનના કેપ્ટ્ન બાબર આઝમ પણ તનતોડ તૈયારી કરી રહ્યા છે ઇન્ડિયા પાકિસ્તાન ટ્વેન્ટી મેચ
વિરાટ બોલ્યા કે બાબર દુનિયાનો નંબર-1 ખેલાડી છે
કોહલીએ બોલ્યા મેડિય સામે , અમે બંને સાથે બેઠા અને ક્રિકેટ ની બૌ વાત કરી. પહેલા દિવસથી મેં તેનામાં ભારત ટિમ માટે આદર અને સન્માન જોવા મળ્યું, જે . આપણા માટે ગૈરવ ની વાત કેવાય હાલમાં તે તમામ ફોર્મેટમાં વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. તે સતત સારી બેટિંગ કરી રહ્યો છે અને મને તેને બેટિંગ કરતા જોવું ગમે છે.
ભારતીય ટીમનું નવું અને સ્ટેડિયમ | |
8 ઓક્ટોબર- ભારત vs ઓસ્ટ્રેલિયા | ચૈન્નાઈ |
11 ઓક્ટોબર- ભારત vs અફઘાનિસ્તાન | દિલ્હી |
14 ઓક્ટોબર- ભારત vs પાકિસ્તાન | અમદાવાદ |
19 ઓક્ટોબર- ભારત vs બાંગ્લાદેશ | પૂણે |
22 ઓક્ટોબર- ભારત vs ઈંગ્લેન્ડ | લખનઉ |
2 નવેમ્બર- ભારત vs નેધરલેન્ડ્સ | મુંબઈ |
5 નવેમ્બર- ભારત vs સાઉથ આફ્રિકા | કોલકાતા |
11 નવેમ્બર- ભારત vs શ્રીલંકા | બેંગલુરુ |
ભારત પાકિસ્તાન ની મેચ જોવા માટે હોટલનું ભાડું તગડું
હવે ભારત અને પાકિસ્તાન મેચ 14મી ઓક્ટોબર અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થતાં જ અમદાવાદમાં આ મેચની તૈયારીઓ પવનની ગતિએ શરૂ થઈ ગઈ છે.