IND VS NEZ Semi Final: આ તારીખે મુંબઇમાં રમાશે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ

IND VS NEZ Semi Final: અત્યારે ક્રિકેટનો મહાકુંભ વન ડે વર્લ્ડ કપ ૨૦૨૩ ખૂબ જ રોમાંચક તબક્કામા ચાલી રહ્યો છે અને છેલ્લા 1 મહિનાથી ક્રિકેટ ચાહકો તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. આ વર્લ્ડ કપ ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કરતા ક્રિકેટ રસિયાઓ ખૂબ જ મજા આવી ગઈ છે. ભારતે સેમી ફાઇનલમા સૌથી પહેલા એન્ટ્રી મેળવી લીધી છે. ભારત સામે સેમી ફાઇનલમા કઇ ટીમ રમશે તે જ નક્કી થવાનુ બાકી હતુ. જે પણ હવે ફાઇનલ થઇ ગયુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ વિશે જુઓ

IND VS NEZ Semi Final

IND VS NEZ Semi Final

વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત સિવાય અન્ય તમામ ટીમોને સેમી ફાઇનલ મા પ્રવેશ કરવા માટે ફાફા મારવા પડયા હતા. ભારત સિવાય ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રીકા સેમી ફાઇનલ માટે ક્વોલીફાઇ થયા છે. નંબર 4 પર રહેનારી ટીમ ભારત સામે રમવાની છે. નંબર 4 પર ક્વોલીફાય થવા માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે હરિફાઇ હતી. પરંતુ પાકિસ્તાન ને પોતાની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે ખૂબ જ મોટા માર્જીનથી જીતે તો જ પાકિસ્તાન સેમી ફાઇનલ મા પ્રવેશ કરી શકે. પરંતુ તે શક્ય ન બનતા ન્યુઝીલેન્ડે સેમી ફાઇનલ માટે પ્રવેશ મેળવી લીધો છે. 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડીયમ મા ભારત અને ન્યુઝીલેન્ડ (IND VS NEZ Semi Final) સેમી ફાઇનલ રમશે.

આ પણ વાંચો: BSNL Bharti: અરજી કરવાની છેલ્લી તારીખ-30 નવેમ્બર

વર્લ્ડ કપના સેમીફાઇનલ નુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.

તારીખટીમસ્થળ
15 નવેમ્બરભારત વિ. ન્યુઝીલેન્ડમુંબઇ
16 નવેમ્બરઓસ્ટ્રેલીયા વિ. સાઉથ આફ્રીકાકોલકતા

ભારયીય ટીમ પાસે બદલાની તક

2019 ના વર્લ્ડ કપમા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે જ સેમી ફાઇનલ મા ટકરાણી હતી. જેમા મહેન્દ્રસિંહ ધોની ની કેપ્ટનશીપ હેઠળ સેમીફાઇનલ મા ભારત ની હાર થઇ હતી. ભારતીય ટીમની હાર થતા કરોડો ક્રિકેટ ચાહકોની નિરાશ થયા હતા. ફરી એક વખત IND VS NEZ Semi Final સેમી ફાઇનલ મા ટક્કર થશે. ત્યારે રોહિત શર્માની આગેવાની મા જબરજસ્ત પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ ને હરાવી 2019 ના વર્લ્ડ કપની હારનો હિસાબ બરાબર કરશે તેવી ક્રિકેટ ચાહકોને આશા છે.

હાલ વર્લ્ડ કપમા ભારતીય ટીમે એકહથ્થુ શાસન જાળૅવી રાખતા વિરોધી તમામ ટીમોને લીગ રાઉન્ડ મા એકતરફી રીતે હરાવી છે. બેટીંગ, બોલીંગ તમામ ક્ષેત્રમા ભારતીય ટીમ નુ ખૂબ જ જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યુ છે.

અગત્યની લીંક

ICC WORLD CUP Official Websiteઅહિં ક્લીક કરો
ICC WORLD 2023 Cricket match Live In Hostar AppDownload
આવી તમામ પ્રકારની નવી અપડેટ્સ માટે અમારી સાથે Digitalgujaratportal.com પર જોડાઇ રહો.