IDBI Bank Recruitment 2023: હવે મેળવો 1 લાખ પગાર વાળી નોકરી, IDBI બેંકમાં સ્પેશિયલ ઓફિસરની ભરતી જાહેર, અત્યારે જ અરજી કરો

IDBI Bank SO Vacancy: IDBI Bank લિમિટેડે દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. કુલ 86 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામા આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ જાહેરાત વાચી અરજી કરી શકે છે તેમજ અન્ય વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેના વિશે નિચે વિગતવાર માહિતી આપેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IDBI Bank Recruitment 2023

ભરતી સંસ્થાIDBI Bank લિમિટેડ (IDBI)
પોસ્ટનું નામસ્પેશ્યલિસ્ટ ઓફિસર (SO)
ખાલી જગ્યાઓ86
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ25-12-2023
અરજી કરવાની રીતઓનલાઈન
કેટેગરી
ઓફિસિયલ વેબસાઇટ

પોસ્ટ્સ

  • સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)

કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ

મેનેજર ગ્રેડ B : 46

કેટેગરીખાલી જગ્યાઓ
સામાન્ય –19 જગ્યાઓ
EWS –04 જગ્યાઓ
OBC –12 જગ્યાઓ
SC –08 જગ્યાઓ
ST –03 જગ્યાઓ

આસિસ્ટન્ટ જનરલ મેનેજર AGM ગ્રેડ C : 39

કેટેગરીખાલી જગ્યાઓ
સામાન્ય –16 જગ્યાઓ
EWS –04 જગ્યાઓ
OBC –10 જગ્યાઓ
SC –04 જગ્યાઓ
ST –05 જગ્યાઓ

ડેપ્યુટી જનરલ મેનેજર (DGM): ગ્રેડ D

સામાન્ય –01 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • ઇચ્છિત અનુભવ સાથે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે પાત્ર હશે.
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ સૂચના વાંચો.

ઉમર મર્યાદા

પોસ્ટઉમર
મેનેજર ગ્રેડ B25 થી 35 વર્ષ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર28 થી 40 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર35 થી 45 વર્ષ

પગાર

પોસ્ટપગાર
મેનેજર ગ્રેડ Bઅંદાજીત 98,000/- રુપિયા
આસિસ્ટન્ટ જનરલ મેનેજરઅંદાજીત 1,28,000/- રુપિયા
ડેપ્યુટી જનરલ મેનેજરઅંદાજીત 1,55,000/- રુપિયા

અરજી ફી

સામાન્ય / OBC / EWS –રૂ. 1,000/-
SC/ST –રૂ. 200/-
PH –રૂ. 200/-

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.

આ પણ વાચો: બેંક ઓફ બરોડામાં 250 જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર 50 હજારથી શરુ, અહિથી અરજી કરો

કેવી રીતે અરજી કરશો?

  • IDBI Bankની સત્તાવાર વેબસાઇટ idbibank.in ની મુલાકાત લો અથવા નિચેની લિંક પરથી સીધી અરજી કરો
  • હોમપેજ પર, Careers >> Current Openings પર ક્લિક કરો
  • સૂચના વાંચવા પર ક્લિક કરો- “નિષ્ણાત અધિકારીની ભરતી – 2023-24”
  • હવે “ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો અને તમને નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
  • ઉમેદવારો ફોટો, હસ્તાક્ષર, અંગૂઠાની છાપ, હાથથી લખેલી ઘોષણા અને સ્ક્રાઇબ ઘોષણા (જો લેખક માટે પસંદ કરેલ હોય તો) અપલોડ કરવા માટે આગળ વધી શકે છે.
  • અરજી ફોર્મ સબમિટ કરવા માટે સુલભ એપ્લિકેશન ફી ચૂકવો.
  • છેલ્લે એપ્લિકેશન સબમિટ કરો અને તેને ડાઉનલોડ કરો.

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત તારીખ09-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ25-12-2023