GSEB HSC 12th Result 2024: ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો, જાણો સંપુર્ણ માહિતી

GSEB HSC 12th Result 2024: ધોરણ 12 નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આજે એટલે કે 9 તારીખ ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSEB HSC 12th Result 2024: ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો

GSEB HSC 12th Result 2024: ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ આજે 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થશે.આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આવતીકાલે 9 તારીખ ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.

રીજલ્ટ કેવી રીતે ચેક કરશો?

  • સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
  • આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે

આ પણ વાચો: ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી શુ કરવુ જોઇએ? અહી જાણો સંપુર્ણ માહિતી

વોટ્સ એપ દ્વારા રીજલ્ટ ચેક કરો

  • આ સિવાય વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.