High Court Recruitment: જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આ ખુબજ મહત્વના સમાચાર સાબિત થશે શકે છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટે કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટની 18 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતી સમાચાર ધ્યાન પૂર્વક વાંચીને ઓફિશિયલ ઓજસ ભરતી સાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર, અત્યારે જ અરજી કરો- High Court Recruitment
Gujarat High Court Recruitment- 2024
- વિભાગનું નામ: ગુજરાત હાઈકોર્ટ
- પોસ્ટનું નામ: કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટ
- કુલ ખાલી જગ્યા: 18
- નોકરીનું સ્થાન: ગુજરાત
- છેલ્લી તારીખ: 19/02/2024
ભરતી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને મેરિટના આધારે કરવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસ કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જેમાં વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ દ્વારા બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન કેવી રીતે લેવી, આ રીતે અરજી કરશો તો લોન સરળતાથી પાસ થશે.
અરજી ફી
- Gen/obc/ews: 300 rs + બેંક ચાર્જ
- એસસી/એસટી/અન્ય: 300 રૂ + બેંક ચાર્જ
પગાર ધોરણ
- રૂ. 15000/- થી રૂ. 47600/-
કઈ રીતે કરશો અરજી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. https://hc-ojas.gujarat.gov.in પર જઈને તમામ સૂચનાઓ બરાબર વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરીને પોતાની અરજી કન્ફર્મ કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓ બરાબર વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે.