High Court of Gujarat Translator Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં નવી ભરતી જાહેર, 20 હજાર સુધી પગાર મળશે, અત્યારે જ અરજી કરો

High Court of Gujarat Translator Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાન્સલેટરની 16 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવાન ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ ટ્રાન્સલેટર ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ પર 06-05-2024 થી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ ટ્રાન્સલેટર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ અન્ય માહિતી આગળ આપેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

High Court of Gujarat Translator Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં નવી ભરતી જાહેર

ભરતી સંસ્થાહાઇકોર્ટ ઓફ ગુજરાત (ગુજરાત હાઇકોર્ટ)
પોસ્ટનું નામટ્રાન્સલેટર
ખાલી જગ્યાઓ16
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ26-05-2024
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટhc-ojas.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • (A) આવશ્યક શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક.
  • (બી) કોમ્પ્યુટર લાયકાત: ઉમેદવાર પાસે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત કોમ્પ્યુટરના મૂળભૂત જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉંમર મર્યાદા:

  • ટ્રાન્સલેટર: 18 થી 35 વર્ષ
  • 26/05/2024 ના રોજ એટલે કે ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ.

અરજી ફી

  • SC, ST, OBC (SEBC), EWS, PH, ભૂતપૂર્વ સૈનિકો રૂ. 750/-
  • અન્ય તમામ ઉમેદવારો રૂ. 1500/-
  • ઓનલાઈન/ઓફલાઈન ફી ની ચુકવણી કરી શકો છો.

આ પણ વાચો: ગુજરાત હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 જગ્યાઓ પર ભરતી જાહેર, ફટાફટ અહીંથીં અરજી કરો

કેવી રીતે અરજી કરવી ?

High Court of Gujarat Translator Recruitment 2024: હાઇકોર્ટ ઓફ ગુજરાત ટ્રાન્સલેટર માટે અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો

  • નીચે આપેલ ગુજરાત ટ્રાન્સલેટર નોટિફિકેશન PDF હાઇકોર્ટમાંથી તમારી લાયકાત તપાસો
  • નીચે આપેલ “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • જરૂરી અરજી ફી ચૂકવો
  • એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

  • અરજી કરવાની શરુઆત: 06-05-2024 (12:00 Hours)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 26-05-2024 (23:59 Hours)