High Court of Gujarat Recruitment 2024: 10 પાસ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં ભરતી જાહેર, પગાર ₹ 47,600, અત્યારે જ અહીથી અરજી કરો

High Court of Gujarat Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં 10 પાસ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

High Court of Gujarat Recruitment 2024: 10 પાસ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં ભરતી જાહેર

ભરતી સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટઅટેન્ડન્ટ
કુલ ખાલી જગ્યાઓ18
અરજી કેવી રીતે કરશોઓનલાઇન
છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટhttps://gujarathighcourt.nic.in/

ખાલી જગ્યા

  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા અટેન્ડન્ટ કમ કુકના પદ માટે કુલ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં રેગ્યુલર પગાર માટે 05 જગ્યા તથા ફિક્સ પગાર માટે 13 જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા હોય તો તેને 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ આ ભરતી વિશેની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમરમર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
  • રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

  • ગુજરાત હાઈકોર્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ હાઇકોર્ટના ધારાધોરણ અનુસાર રેગ્યુલર પગારની પોસ્ટ માટે પગાર રૂપિયા 15,000 થી 47,600 તથા ફિક્સ પગારની પોસ્ટ માટે પગાર રૂપિયા 14,800 મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

આ પણ વાચો: સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ભરતી થશે, તો અત્યારેજ જાણો નોકરી વિશેની ઉત્તમ તક

કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે જેની લીંક નીચે જણાવેલ છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
  • તેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ