High Court of Gujarat Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ની જગ્યાઓ માટે 244 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા યુવા ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સત્તાવાર વેબસાઈટ પર 06-05-2024 થી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત તેમજ કેવી રીતે અરજી કરશો તેના વીશે વિગત વાર માહિતી આગળ મેળવીશુ.
ગુજરાત હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 જગ્યાઓ પર ભરતી જાહેર – High Court of Gujarat Recruitment 2024
ભરતી સંસ્થા | હાઇકોર્ટ ઓફ ગુજરાત (High Court of Gujarat Recruitment 2024) |
પોસ્ટનું નામ | સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II |
ખાલી જગ્યાઓ | 244 |
જોબ લોકેશન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 26-05-2024 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
શૈક્ષણિક લાયકાત
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (Class-Il):
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત લાયકાત હોવી જરુરી છે.
- અંગ્રેજીમાં સ્પીડ શોર્ટ હેન્ડ 120 w.p.m. તા. 13/08/2008 ના સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III):
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત હોવી જરુરી છે.
- અંગ્રેજીમાં સ્પીડ શોર્ટ હેન્ડ 100 w.p.m. તા. 13/08/2008 ના સરકારી ઠરાવ મુજબ કોમ્પ્યુટર ઓપરેશનનું પાયાનું જ્ઞાન જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન.
- શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
ઉંમર મર્યાદા
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-Il): 21 થી 40 વર્ષ
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – III (વર્ગ-III): 21 થી 35 વર્ષ
અરજી ફી
- SC, ST, OBC (SEBC), EWS, PH, ભૂતપૂર્વ સૈનિકો રૂ. 750/-
- અન્ય તમામ ઉમેદવારો રૂ. 1500/-
- ઓનલાઈન/ઓફલાઈન ચુકવણીની રીત
આ પણ વાચો: ડીઆરડીઓ દ્વારા ભરતી જાહેર, 9 હજાર સુધી પગાર મળશે, અહીંથી સંપુર્ણ માહિતી જાણો
કેવી રીતે અરજી કરવી ?
High Court of Gujarat Recruitment 2024: હાઇકોર્ટ ઓફ ગુજરાત સ્ટેનોગ્રાફર ભરતી માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ અનુસરો.
- નીચે આપેલ ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર નોટિફિકેશન PDF તરફથી તમારી લાયકાત તપાસો.
- નીચે આપેલ “ઓનલાઈન અરજી કરો” લિંક પર ક્લિક કરો અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- જરૂરી અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
- અરજી કરવાની શરુઆત: 06-05-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 26-05-2024