Gujarat Police Constable Bharti 2023 હસમુખ પટેલ વિધાર્થીઓનું દિલ જીતી લીધું પોલીસ ભરતી માટે 12000 લોકરક્ષકની જાહેરાત કરી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી Gujarat Police Constable Bharti 2023 બાબત માં  મોટી જાહેરાત. ગુજરાત પોલીસ ની ટૂંક સમય માં કરશે મોટી ભરતી. 12,000 પદો પર લોકરક્ષક દળની ની ભરતી માટે ના સમાચાર બહાર આવી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ફોર્મ ભરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
પોલીસ ભરતી માહિતી હર્ષ સંધવી એ જાહેર કર્યું કે હવે લાંબો સમય ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે રાહ નહિ જોવી પડે ટૂંક સમય માં ફોર્મ ભરવાનું ચાલુ થઇ જશે. નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવાર માટે મહત્વના સમાચાર છે. બહુ મોટી 12000 પદો પર થશે         Gujarat Police Constable Bharti 2023 ગુજરાત પોલીસની ભરતી.
Gujarat Police Constable Bharti 2023

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2023 (Lrd constable syllabus)

પ્રશ્નોની સંખ્યાગુણની સંખ્યા
સામાન્ય જ્ઞાન100 પ્રશ્નો100 ગુ
વર્તમાન બાબતો
કોમ્પ્યુટર નોલેજ
મનોવિજ્ઞાન
ઇતિહાસ
ભૂગોળ
સામાજિક શિક્ષા
માનસિક ક્ષમતા
વિજ્ઞાન અને ભારતીય બંધારણ, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CPC)-1973, ભારતીય દંડ સંહિતા (IPC)-1860, અને પ્રોવિડન્સ એક્ટ-1872

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • સૌથી પહેલા પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ ojas.gujarat.gov.in ઓફિશિયલ સાઈટ ખોલો,
  • ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન 2023 પર ક્લિક કરો
  • તમારું નામ, ઉંમર, DOB અને અન્ય તમામ વિગતો દાખલ કરીને નોંધણી કરો
  • પરીક્ષા માટે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ ડાઉનલોડ કરો.

gujarat police bharti 2023 online form date

વિભાગગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટનું નામASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી તથા SRPF
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખવર્ષ 2023-34
ફોર્મ ભરવાની શરુવાતની તારીખટૂંક સમય માં જાહેર
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ2023-2024
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://police.gujarat.gov.in/

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2023 ની તારીખ

હર્ષ સંધવી દ્વારા 12000 પદો પર લોકરક્ષક ની ભરતી થશે એવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ હજી કોઈ તારીખ આપવામાં આવી નથી. લોકરક્ષક ના ફોર્મ ભરવાની તારીખ ની હજી કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં આવી નથી. Gujarat Police Constable Bharti 2023

ગુજરાત લોકરક્ષક ની કુલ ખાલી જગ્યા

પોલીસ ભરતી માહિતી ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી તથા SRPF જેવા વિવિધ પદો પર 12000 ની ભરતી કરવામાં આવશે.

Gujarat police bharti 2023 લાયકાત

ગુજરાત પોલીસ ભરતી માટે લાયકાત માં 18 વર્ષ થવા જોઈએ અને 12 પાસ પર ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી pdf ટૂંક સમય માં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.પોલીસ કોન્સ્ટેબલ રીઝલ્ટ ,આરપીએફ કોન્સ્ટેબલ

તમારે આગળ ના કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન 2022 તમારા માર્ક માં વધારો કરાવશે પોલીસ કોન્સ્ટેબલ પેપર 2022 pdf મળી રહેશે તમામ કોન્સ્ટેબલ પેપર વાંચી લેવા કોન્સ્ટેબલ ટેસ્ટ પણ ચાલુ કરી દેવા લોકરક્ષક કોન્સ્ટેબલ ગુજરાત પોલીસ દળ તમે પાસ થઇ જશો

મહત્વની લિંક

ઓફિસિયલ સાઈટઅહીં ક્લિક કરો 
નોટિફિકેશનટૂંક સમય જાહેર