Gujarat Police Bharti 2024 Update: પોલીસ ભરતી પાસ કરવી સરળ બનશે ભરતીના નિયમમાં થયા મોટા ફેરફાર, જાણો વિગતવાર માહિતી

Gujarat Police Bharti 2024: જો તમે ગુજરાતમાં રહો છો યુવાન છો અને અત્યારે પોલીસની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમારા માટે લાભદાયિક થશે કે ગુજરાતના પોલીસ પ્રશાસન દ્વારા પોલીસની ભરતીમાં નિયમોમાં ફેરફાર કરવાની વાત ચાલી રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અને જો આ નિયમોમાં ફેરફાર થશે તો તમારા માટે પોલીસની પરીક્ષા આપી એ સરળ બની શકે છે. અમે તમને આ લેખમાં ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કયા કયા નિયમોમાં બદલાવ થશે તે વિશેની માહિતી આપીશું.

ગુજરાત પોલીસ માં જવા માંગતા ઉમેદવારોની જણાવીએ કે પ્રશાસન દ્વારા પોલીસ ભરતી માટેની શારીરિક અને શૈક્ષણિક બાબતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ બાબત પોલીસ ભરતી વિભાગ દ્વારા જણાવવામાં આવશે તો પોલીસની તૈયારી કરતા બધા ઉમેદવારોની સારો લાભ થશે.

ભરતી માટેની બેઠક યોજાઇ

હમણાં જ ગુજરાત રાજ્ય ગૃહવિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસ ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં PSI,SP,Dy. SP અને પોલીસ કોન્સ્ટેબલજી ભરતી માટેના નિયમો માટે ચર્ચા કરવામા આવી હતી.

Gujarat Police Bharti 2024 Update ગુજરાત પોલીસ ભરતીમાં નીચેના નિયમો બદલાશે

  • કોઈપણ ઉમેદવાર આ પોલીસની ભરતી ટ્યુશન ક્લાસીસ લીધા વગર પરીક્ષા પાસ કરી શકશે.
  • પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માં લેખિત પરીક્ષા સરળ થઈ શકે છે અને શારીરિક પરીક્ષા /મેડિકલ ટેસ્ટ તેમનો તેમ જ રહેશે.
  • પીએસઆઇ ( PSI) અને પીઆઈ ( PI) ના પદો પર ભરતી માટે લેખિત પરીક્ષા વધારી શકાય છે અને મેડિકલ ટેસ્ટમાં ઘટાડો થઈ શકે છે.
  • પોલીસ ભરતીમાં પરીક્ષા માટેનો કોર્સ બનાવવાની શક્યતાઓ છે.
  • એસઆરપી( SRP) , જેલર, અત્યાર વગરના પોલીસ કોન્સ્ટેબલ માટે ભરતી જુદી જુદી પાડવામાં આવશે તેવી શક્યતાઓ છે.
  • વાર્ષિક પોલીસ ભરતી કેલેન્ડર બનાવવામાં આવશે જેથી દરેક વર્ષે નિયમિત રીતે ભરતી કરી શકાય.

આ પણ વાચો: 1400 થી વધુ જગ્યાઓ માટે નર્સિંગ ઓફિસરની ભરતી, 1.42 લાખ રૂપિયા પગાર, અહીથી અરજી કરો

પોલીસ ભરતી પ્રેક્ટીકલ | Gujarat Police bharti 2024

  • પરીક્ષાના પેપરમાં કયા કયા ફેરફાર કરવા.
  • પ્રેક્ટીકલની પરીક્ષામાં છાતી ઊંચાઈ અને વજનમાં કેટલો વધારો કે ઘટાડો કરવો.
  • પ્રેક્ટીકલ પરીક્ષા રાખવી કે લેખિત પરીક્ષા બંનેમાંથી કઈ પરીક્ષા રદ કરવી.
  • RPC,CRPC વગેરે કાયદાની પરીક્ષા રાખવી કે નહીં.