Gujarat BPL List 2023 PDF: દેશમાં દર 10 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરીમાં લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અને રાજયની BPL યાદી તૈયાર કરવામાં આવે છે. આ BPL લીસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્યવાર ડીકલેર કરવામાં આવે છે. ઘણા લોકો તેમનુ BPL લીસ્ટ 2023 માં નામ છે કે નહિ તે જોવા માંગતા હોય છે અને BPL LIST માં નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો જોઇએ BPL લીસ્ટમાં નામ કેમ ચેક કરવું ?
Gujarat BPL List 2023 PDF લીસ્ટ 2023 માં ચેક કરો તમારુ નામ સાથે જાણો આખા ગામનું લિસ્ટ
Gujarat BPL List 2023 PDF વિશે જાણીશું.
યોજના નામ | બી.પી.એલ.યાદી ( BPL LIST NEW ) |
સંસ્થાનુ નામ | ભારત સરકાર |
યોજનાના લાભાર્થી | ગરીબી રેખાની નીચે આવતા પરિવારો |
યોજનો હેતુ | ઓફીસીયલ વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા |
સત્તાવાર વેબસાઇટ | અહીંયા ક્લિક કરો |
બી.પી.એલ. યાદીમાં ચેક કરો તમારા ગામનું લીસ્ટ
BPL કાર્ડ માટે પાત્રતા શું છે જાણૉ ?
- BPL કાર્ડ મેળવવા માટે દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી અંતર્ગત તેમનો સમાવેશ ગરીબી રેખા નીચે થયેલો હોવો જોઇએ.
આ પણ વાંચો: મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં થયો ફેરફાર
BPL કાર્ડ ધારકને ક્યા ક્યા લાભો મળે ?
- જે લોકોનું નામ BPL list યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે.
- આપણા દેશમા ગરીબી રેખા નીચે આવતા લોકો હવે ઘરે બેઠા સત્તાવાર વેબસાઈટ દ્વારા બીપીએલ યાદીમાં પોતાનું નામ જોઈ શકશે.
- સરકાર દ્રારા RTE અંતર્ગત આપવામા આવતા એડમીશનમા પણ નિયત BPL સ્કોર ધરાવતા લોકોને અગ્ર સ્થાન મળે છે.
- ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમા વધારાની મદદ મળે છે. જેથી ગરીબ વ્યક્તિના બાળકોને શિષ્યવૃતિની સાથે રોજગાર પણ મળી શકે.
- BPL list માં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસિડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર તમને રાશન મળે છે, જેમાં તમને ઘઉં, ચોખા, કઠોળ અને તેલ મળશે.
- બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટછાટ મળે છે.
- દેશના ખેડૂતને BPL ધારક હોવાનો લાભ વિવિધ યોજનાઓમા મળે છે.
BPL list 2023 માં તમારું નામ ઓનલાઇન કેવી રીતે ચેક કરવું જાણૉ?
તમારા ગામનુ BPL List ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.
- સૌથી પહેલા તમે Socio Economic survey ની વેબસાઇટ ઓપન કરો.
- હવે https://ses2002.guj.nic.in/search_village.php લીંક પરથી પણ આ વેબસાઇટ ઓપન કરી શકસો.
- ત્યારપછી તેમા તમારો જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
- ત્યાયારપછી તમે જે સ્કોરનુ લીસ્ટ જોવા માંગો છો તે સીલેકટ કરો.
- હવે Submit બટન પર ક્લીક કરતા તમારા ગામનુ લીસ્ટ બતાવશે.
આ ઉપરાંત તમે https://dcs-dof.gujarat.gov.in વેબસાઇટ પરથી રેશનકાર્ડ ને લગતી વિગતો જોઇ શકો છો. આ રીતે તમે તમારા ગામનુ રેશન કાર્ડ લીસ્ટ જોઇ શકો છો.
BPL list 2023 અંગે ઉપયોગી લિંક
BPL રેશનકાર્ડ ધારકોનું List | અહિં ક્લીક કરો |
BPL List સ્કોર જોવા માટે | અહિં ક્લીક કરો |
વધારે માહિતી જાણવા માટે | અહિં ક્લીક કરો |