GST Breaking News: 1 જાન્યુઆરી 2024 થી બદલાઈ જશે આ નિયમો, GST તથા સિમ કાર્ડ સહિત અન્ય ઘણા નિયમોમાં ફેરફાર થશે.

GST Breaking News: વર્ષ બદલાતા જ નવા નવા નિયમો આવતા હોય છે. સરકાર દ્વારા દર મહિને તો નિયમો બદલાવે છે પણ હવે વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે ઘણા એવા બેંકિંગ તથા GST તથા અન્ય ફેરફારો કરવામાં આવશે. જેમાં ઘણા કામો એવા હોય છે કે તેની તારીખો નજીક હોય છે જે તારીખ પહેલા વહેલાસર એ કામ પૂર્ણ કરવાનું હોય છે. ત્યારે હવે નવું વર્ષ 2024 શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે તેના માટે સરકાર દ્વારા New Rule 2024 બહાર પાડવામાં આવ્યા છે જેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 જાન્યુઆરી 2024 થી બદલાઈ જશે આ નિયમો, GST તથા સિમ કાર્ડ સહિત અન્ય ઘણા નિયમોમાં ફેરફાર થશે.

GST Breaking News 2023 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે અને આવનારા વર્ષ 2024 માં ઘણા બદલાવ જોવા મળશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજવા જઇ રહી છે. આ સિવાય સીમકાર્ડ અને GST ને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ સરકારી વિભાગોમાં ઘણા ફેરફારો થઈ શકે છે. GST વિષે વેપારીઓ અને સામાન્ય પ્રજાને જાણવું જરૂરી છે. કારણકે તેમાં દરેક લોકોને આ નિયમની અસર થશે. એવા ચાલો જાણીએ કે GST New Rule 2024 ના ક્યાં ક્યાં છે અને ક્યૂ કામ વર્ષ 2023 માં ફટાફટ પતાવી લેવું જોઈએ.

GST Breaking News- GST દરમાં ફેરફાર

GST New Rule 2024 ના મીડિયા રિપોર્ટ મુજબ નવા વર્ષે 2024થી GST દર 8 ટકાથી વધીને 9 ટકા થશે. વર્ષ 2022 ના બજેટમાં ડબલ રેટ વધારનું આ અંતિમ ચરણ છે. આ વધારો 1 જાન્યુઆરી 2024 થી લાગુ થશે. ત્યારે વેપારીઓએ તેમની સિસ્ટમ્સ અને પ્રાઇસ અપડેટ આકારવા માટે તૈયાર રહેવું પડશે.

રોજગાર કાયદામાં બદલાવ, નવી પદ્ધતિથી થશે રજાની ગણતરી

GST Breaking News: 1 જાન્યુઆરી, 2024થી રોજગાર સંબંધિત કાયદાઓમાં પણ બદલાવ કરવામાં આવશે. જે અંતર્ગત પાર્ટ-ટાઇમ કામદારો અને અનિયમિત કલાકો કામ કરતા લોકો માટે રજાની ગણતરી નવી પદ્ધતિની મદદથી કરવામાં આવશે. એટલે કે જે કર્મચારીઓ અલગ-અલગ કલાક કામ કરે છે અથવા વર્ષના અમુક ભાગોમાં કામ કરે છે, તેઓ ખાસ પ્રકારની રજા મેળવી શકશે.

સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમોમાં થશે બદલાવ- GST Breaking News

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2024થી સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમોમાં બદલાવ થશે. આ હેઠળ વેચાણકર્તાએ સિમ કાર્ડ વેચતા પહેલાં સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સાથે જ બધો જ રેકોર્ડ રાખવાનો રહેશે. સિમ કાર્ડ ખરીદવા માટે ગ્રાહકોએ તેમની ઓળખ પણ આપવી પડશે. એટલે કે આધાર સહીત બધી જ ડિટેલ્સ મેચ થયા પછી જ સિમ કાર્ડ ખરીદી શકાશે.

મફત આધાર અપડેટની છેલ્લી તારીખ

જો તમે આધારકાર્ડની કોઈ પણ માહિતી મફતમાં બદલવા માંગતા હોવ તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જો તમે 1 જાન્યુઆરી 2024થી આધારકાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોવ તો તમારે તેના માટે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

Latest Updates in GST

વિદેશી વિઝાના નિયમોમાં પણ થશે બદલાવ

GST Breaking news: વર્ષ 2024થી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતા પહેલાં વિઝા માટે અરજી કરવી પડશે. એટલે કે કોઈપણ દેશના વિદ્યાર્થીઓ વર્ક વિઝા પર ત્યાં સુધી સ્વિચ કરી શકશે નહીં, જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો ન થાય. દા.ત, જે વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં કામ કરવા માંગે છે. તેઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલાં વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. આ ઉપરાંત તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી તેમને ત્યાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આવી આવનાર અવનવી માહીતી માટે અમારી Digitalgujaratportal.com વેબસાઇટ ની અવાર નવાર મુલાકત લેતા રહો.