GSET EXAM: પ્રોફેસર બનવા માટે લેવાતી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET EXAM) રવિવારે યોજાશે. 44,800 ઉમેદવારો આ પરીક્ષા આપશે. રાજ્યમા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, વલ્લભવિદ્યાનગર, પાટણ, ગોધરા. વલસાડ, જૂનાગઢ, ભુજનાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામા આવ્યુ છે. જીસેટની આ પરીક્ષામાં પહેલી વાર હિન્દુ સ્ટડીઝ વિષયની પરીક્ષા લેવામા આવશે. કુલ ૩૩ વિષયના પેપરોમાં છે કોમર્સ અને કેમિકલ સાયન્સના વિષય માટે સૌથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે. અગાઉ ત્રણ વિષયની પરીક્ષા લેવાતી હતી. જેમાં હવે ૨ યુજીસીની સૂચના મુજબ સુધારો થતાં નેટની બે પપર લેવામા આવશે.
GSET EXAMમાં પહેલી વાર હિન્દુ સ્ટડીઝ વિષયની પરીક્ષા લેવાશે.
- આ વખતની પરીક્ષામા ગુજરાત સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ આર્ટ્સ હિન્દુ સ્ટડીઝ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. પરફોર્મિંગ, ફોરેન્સિક સાયન્સ પબ્લિક એડમિનિસ્ટ્રાન, વિઝયુઅલ આર્ટ્સ અને મ્યુઝિક, અન્વાર્યમેન્ટ સાયન્સની પરીક્ષા લેવાશે.
આ પણ વાંચો: નીટના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતાઓ!
પેપર 1 અને 2 માદરેક પ્રશ્ન બે ગુણનો રહેશે.
- જીસેટના કોમન પેપરમાં 50 પ્રષ્નો અને મુખ્ય વિષયના પેપરમા 100 પ્રષ્ન હોય છે દરેક પ્રશ્ન માટે બે ગુણ આપવામા આવશે. જ્યારે પેપર-2માં ઉમેદવારે પોતાની પસંદગીના વિષય આધારિત 100 બહુ વેકલ્પિક પ્રષ્નોના જવાબ આપવાના રહેશે. પેપર 1 અને 2માં દરેક પ્રશ્ન માટે બે ગુણ આપવામા આવશે ખોટા જવાબ માટે નેગેટીવ માર્કિગ કાપવામા આવશે નહિ.
અગત્યની લિંંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |