GSEB Result 2024: માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું રિઝલ્ટ આજે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 9 કલાકે જાહેર થયુ છે.
ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર – GSEB Result 2024
સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર કુંભારીયા
કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.97 ટકા નોંધાયું
બોડેલી સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર
બોડેલીમાં 47.98 ટકા પરિણામ નોંધાયું
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી
મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 92.80 ટકા નોંધાયું
ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં 51.36 ટકા પરિણામ નોંધાયું
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127
10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓનીં સંખ્યા 27
A1 ગ્રેડ મેળવાનાર કુલ વિદ્યાર્થીઓ 1034 નોંધાયા
A2 ગ્રેડ ધરાવાતા વિદ્યાર્થીઓ 8983 નોંધાયા
અંગ્રેજી માધ્યમાનું પરિણામ 81.92 ટકા નોંધાયું
ગુજરાતીમાં માધ્યમનું પરિણામ 82.94
A ગ્રુપનું 90.11 ટકા પરિણામ નોધાયું
B ગ્રુપનું 78.34 ટકા પરિણામ નોંધાયું
AB ગ્રુપનું 68.42 ટકા પરિણામ નોંધાયું
ગ્રેસ માર્કસથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 30
પરિક્ષામાં કુલ 18 વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયો
માર્ચ 2024 માં પરીક્ષા લેવામાં આવી હતી
આ પણ વાચો: ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો, જાણો સંપુર્ણ માહિતી
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- તે પછી Submit બટન પર ક્લિક કરો.
- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.