GSEB Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 12ની આર્ટસ અને કોર્મસ સ્ટ્રીમની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે. બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ તેમના ધોરણ 12 આર્ટસ રીઝલ્ટ ની રાહ જોઇને બેઠા હશે પણ ગુજરાત સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું છે ધોરણ 12 આર્ટસ નું રીઝલ્ટ તો તમે દેખી શકો છો
ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું રીજલ્ટ જાહેર – GSEB Result 2024
ગુજરાત બોર્ડે આજે ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.
રીજલ્ટ કેવી રીતે ચેક કરશો?
- સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની ઓફિસિયલ વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે.
- અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
- આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાચો: ધોરણ 12નું પરિણામ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે ચેક કરી શકશો, જાણો સંપુર્ણ માહિતી
ધોરણ 12ના સામાન્ય પ્રવાહ પરિણામ – GSEB Result 2024
- નિયમિત વિદ્યાથીઓનું પરિણામ – 89.45 ટકા
- નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ – 94.36 ટકા