GRD Recruitment 2024: ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી 2024 ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવતા હોય અને તમે ધોરણ 3 પાસ છવો તો તમારા માટે સારો મોકો. ગ્રામ રક્ષક દળભરતી માં ચોક્કસ અરજી કરવી જોઈએ. GRD Gujarat gram rakshak dal bharti 2024 ગુજરાતમાં GRD ભરતી માટે રાજકોટ ગ્રામ જિલ્લામાં અરજી મંગાવવામાં આવી છે. જેમાં પુરૂષો અને મહિલા બંને અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત,પગાર ધોરણ, વયમર્યાદા,અરજી કરવાની અંત્તિમ તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.
તમારા નજીકના પો.સ્ટે (પોલીસ સ્ટેશનને) ફોર્મ મેળવી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ત્યાં જમા કરાવવાનું રહેશે. અરજી કરવા માટે રાજકોટ જિલ્લાના જેતે લાગુ પડતાં પોસ્ટ માટે પોલીસ સ્ટેશનનેથી ફોર્મ મેળવી જરૂરી ડો્યુમેન્ટ્સ સાથે જમાં કરાવવાનું રહેશે.