GPSSB Junior Clerk Rs. 254 bus bhadu:જુનિયર કલાર્કની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને 254rs ભાડું મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા GPSSB Junior Clerk Rs. 254 bus bhadu આપવાની જાહેરાત કરવામાં આવી છે. તમે ojas.gujarat.gov.in પરથી junior clerk 254 rs બસ ભાડાનું ફોર્મ ભરી શકો છો. digitalgujaratportal.com પર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે જુનિયર ક્લાર્ક બસ ભાડા માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી શકાય .

જુનિયર ક્લાર્ક ની એક્ઝામ આવી ગઈ છે. 9 તારીખે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જવાના છે એમને સરકાર તરફથી 254 રૂપિયા ની સહાયતા ની જાહેરાત કરવામાં આવી છે તમારું ટ્રાવેલિંગ ભાડું વધારે હોઈ શકે છે પણ સરકાર દ્વારા એવરેજ 254 આપવામાં આવશે. 

હસમુખભાઈ પટેલ કરી ટ્વિટ , જુનિયર ક્લાર્ક 254rs  બસ ભાડું 25 તારીખ પછી આપવામાં આવશે.

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

ઘણા વિદ્યાર્થીઓની વ્યથા છે કે  300 km દૂર સેન્ટર આપ્યું છે તો મિત્રો હવે 254 સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી એમાં બીજું કંઈ થઈ શકે એમ નથી તો આજે આપણે એનો ફોર્મ કેવી રીતના ભરવાનો છે એની ડિટેલમાં માહિતી લેવાના છે તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.

junior clerk 254 rs માટેનું ફોર્મ ભરવામાં  ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી રહ્યા છે તો અમે તમને પૂરી માહિતી આપીશું.

Junior Clerk Rs. 254 બસ ભાડા માટે ફોર્મ ભરો 

  • જુનિયર ક્લાર્ક 254 બસ ભાડા માટે સૌપ્રથમ તમારે google માં જઈને ઓજસ ની વેબસાઈટ પર જવાનું છે 

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

  • ઓજસની આ વેબસાઈટ આવી ગય પછી સૌથી પહેલાં તમારે નોટિસ બોર્ડમાં જવાનું છે અહીંયા વ્યુ હોલ પર નોટિસબોર્ડ લખેલું છે નોટિસ બોર્ડમાં તમે જતા રહ્યા.
  • તમને સૌથી પહેલો ઓપ્શન દેખાશે પંચાયત સેવા વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક જે છે આના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરો

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

  • પછી સિલેક્ટ જોબ કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ આવી જશે કન્ફર્મેશન નંબર માં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનો છે, પછી તમારે ok બટન પર ક્લિક કરવાનું રહેશે

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

  • ok  બટન પર ક્લિક  કર્યા પછી તમારું નામ, જન્મ તારીખ અને કનફર્મેશન નંબર આવી જશે, નીચે મુજબ દેખાશે .

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

  •  પછી રજીસ્ટેડ મોબાઈલ નંબર જે તમે ઓજસ માં નાખેલો છે એમાં ઓટીપી આવશે નીચે ફોટા મુજબ અહીંયા તમારે ઓટીપી નાખવાનું રહેશે. otp નાખ્યા પછી તમારે Exam roll no, Bank name, Branch Name, Bank A/c no નાખવાનું રહેશે.

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

  • ઉપર મુજબ બધી માહિતી ભર્યા પછી તમારે તમારે submit બટન પર ક્લિક કરવાનું રહેશે.

  •  સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારી સામે નીચે મુજબ નવું પેજ ખુલશે તેમાં તમારે બધી માહિતી ચેક કરવાની રહેશે.

GPSSB Junior Clerk Rs. 254 bus bhadu

આ રીતે તમારે GPSSB Junior Clerk Rs. 254 bus bhadu માટે નો ફોર્મ ભરવાનો રહેશે.અમને ખાતરી છે કે તમને આ આર્ટિકલ મદદરૂપ સાબિત થશે.

મહત્વની લિંક 
ડાઇરેક્ટ ફોર્મ ભરો અહીં  ક્લિક કરો 
ટેલિગ્રામ અહીં ક્લિક કરો