GPSCની પરીક્ષા મોકુફ: GPSC આયોગ દ્વારા GPSCની પરીક્ષા મોકૂફ નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાથમિક કસોટીઓ માહે ડિસેમ્બર-૨૦૨૩ માં યોજાનાર સાત પરીક્ષાઓ પણ અગાઉ મોકૂફ રખાયેલ હતી. આજે ફરી GPSC આયોગ દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી આ ચાર પરીક્ષાઓ પણ મોકૂફ રાખી છે. જીપીએસસી દ્વારા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે આયોગ દ્વારા વિનંતી ક૨વામાં આવે છે. વધુ જાણૉ અહીંથી કઇ કઇ પરીક્ષાઓ રહી મોકુફ વગેરે
GPSCની જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર ચાર પરીક્ષાઓ શા માટે કરાઇ મોકૂફ જાણૉ અને કઇ છે આ પરીક્ષાઓ ?
GPSCની જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર આ ચાર પરીક્ષાઓની જગ્યાઓના નામ અને વર્ગ
GPSC આયોગ દ્વારા મોકુફ રખાયેલ પરીક્ષાની જગ્યાનું નામ | જગ્યાનો વર્ગ |
ભૂમિ મોજણી અધિકારી (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) | વર્ગ-૧ |
નાયબ ભૂમિ મોજણી અધિકારી, (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ) | વર્ગ-૨ |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) | વર્ગ-૨ (GWRDC) |
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) | વર્ગ-૩ (GWRDC) |
GPSC પરીક્ષા અંગે આવી નવી અપડેટ્સ જાણો નીચેના લેખમાં
GPSC આયોગ દ્વારા આ ચાર પરીક્ષા ચાર પરીક્ષાઓ શા માટે કરાઇ મોકૂફ ?
- GPSC જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરીને તેઓના વહીવટી કારણસર આ પ્રાથમિક કસોટીઓ (ચાર પરીક્ષાઓને ) હાલ પુરતી મોકુફ રાખવા બાબનો નિર્ણય જાહેર કરવામાં આવેલ છે.પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે એવી કારણ આપવામાં આવ્યું છે.
GPSCની મોકૂફ રખાયેલ પરીક્ષા હવે ક્યારે લેવાશે તો જાણૉ ?
- GPSC જાહેર સેવા આયોગ દ્વારા કરેલ અગત્યની જાહેરાતમાં જણાવ્યું છે કે, મોકૂફ રખાયેલ પરીક્ષા અંગે નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે.
- આ પરીક્ષાઓની તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે માટે સબંધિત તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવેલ છે.
GPSCની ઓફિશિયલ ચાર પરીક્ષા મોકુફ રાખવા બાબતની ઓફિશિયલ જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
GPSCની ઓફિશિયલ અગાઉની સાત પરીક્ષા મોકુફ રાખવા બાબતની ઓફિશિયલ જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
GPSCની ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
GPSC આગામી ભરતી અંગે જાહેરાત અંગે GPSC Ojas ની વેબસાઇટ પર જવા | અહીં ક્લિક કરો |
આવનાર તમામ ભરતી અને નોકરી અંગેની તાજા સમાચાર કે તાજી અપડેટ્સ માટે | અહીં ક્લિક કરો |
આવનાર તમામ સરકારી જોબ અને એજ્યુકેશનની તાજી, સચોટ અને ગુણવત્તા યુક્ત માહીતી મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com સાથે જોડાયેલ રહો અને આવનાર તમામ અપડેટ્સ મેળવો.