Gold Rate: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, ચેક કરો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Rate 20th February 2024: દેશમાં લગ્નસરાની સીઝન સાથે સોનાના ભાવમાં હલચલ જોવા મળી રહી છે. ગઈકાલના ઉછાળા બાદ આ ગોલ્ડના રેટમાં 100 રૂપિયાથી 200 રૂપિયાનો ઘટાડો પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજે સોનાના ભાવમાં થયો ઘટાડો – Gold Rate

Gold Rate 20th February 2024: દેશમાં લગ્નસરાની સીઝન સાથે સોનાના ભાવમાં હલચલ જોવા મળી રહી છે. ગઈકાલના ઉછાળા બાદ આ ગોલ્ડના રેટમાં 100 રૂપિયાથી 200 રૂપિયાનો ઘટાડો પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 58000 રૂપિયાની નીચે ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 75500 રૂપિયા છે. ચાંદીમાં પણ ગઈકાલની સરખામણીમા આજે 500 રૂપિયાનો ગટાડો આવ્યો છે.

20 ફેબ્રુઆરી 2024એ સોનાનો ભાવ (Gold Rate)

દિલ્હીમાં સોનાનો ભાવ

  • દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 57,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 62,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

મુંબઈમાં સોનાનો ભાવ

  • દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 57,350 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 62,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ પણ વાચો: SBI તમને આપી રહી છે રૂ.20 લાખ સુધીની સરકારી લોન, આ રીતે કરો અરજી

ચેન્નઈમાં સોનાનો ભાવ

  • ચેન્નઈમાં 22 કેરેટ સોના 57,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 63,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 20 ફેબ્રુઆરી 2024એ આ રહ્યો સોનાના ભાવ

શહેર22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ57,400 રૂપિયા62,610 રૂપિયા
કોલકાતા57,350 રૂપિયા62,560 રૂપિયા
ગુરુગ્રામ57,500 રૂપિયા62,710 રૂપિયા
લખનઉ57,500 રૂપિયા62,710 રૂપિયા
બેંગ્લોર57,350 રૂપિયા62,560 રૂપિયા
જયપુર57,500 રૂપિયા62,710 રૂપિયા
પટણા57,400 રૂપિયા62,620 રૂપિયા
ભુવનેશ્વર57,350 રૂપિયા62,560 રૂપિયા
હૈદરાબાદ57,350 રૂપિયા62,560 રૂપિયા

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.