હવે મચ્છરોથી મેળવો છુટકારો, માત્ર 10 મિનિટમાં એવું મશીન બનાવો કે જે તમેને મચ્છરોથી અપાવશે છુટકારો

હવે મચ્છરોથી મેળવો છુટકારો હવે તમે ઘણા પૈસા ખર્ચ્યા વિના ઘરે મચ્છરોથી છુટકારો મેળવવા માટે એક ઉપકરણ બનાવી શકો છો. Get rid of mosquitoes માત્ર 100 થી 200 રૂપિયામાં તમે એક એવું મશીન બનાવી શકો છો જે મચ્છરોની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. તેને એકસાથે મૂકવામાં લગભગ 10 મિનિટનો સમય લાગે છે. આ મશીન કેવી રીતે બનાવવું તે અમે તમને સમજાવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે માત્ર 10 મિનિટમાં મેળવો મચ્છરથી છુટકારો જાણો આ રીતે

તમારે આ વસ્તુઓની જરૂર પડશે.

  1. એક ફૂટ ઊંચો કાર્ડબોર્ડ બોક્સ
  2. પાણીથી ભરેલી પ્લેટ અથવા બાઉલ
  3. બ્લેક પેન્ટ
  4. કાતર
  5. પિન
  6. ડક્ટ ટેપ
  7. મચ્છર પકડવાનું રેકેટ
  8. સ્થિતિસ્થાપક બેન્ડ (રબ્બર)

જાણો કેવીરીતે મચ્છરોથી મેળવશો છુટકારો ?

આ રીતે તમે એક સરસ મચ્છર મારવાનું ઉપકરણ / મશીન બનાવી તમે મચ્છરોથી છુટકારો મેળવી શકો છો ?

Step 1: સૌથી પહેલા એક ફૂટ ઉંચુ કાર્ડ બોર્ડ બોક્સ લો. તેમા 7 ઇન્ચના ડાયામીટરનો હોલ કરો.

Step 2: હવે આ બોક્સની અંદર અને બહાર બ્લેક પેન્ટ (કાળો કલર ) કરી દો ત્યારબાદ કાળા રંગ તરફ મચ્છર સરળતાથી અટ્રેક્ટ (ખેચાશે) થાય છે.

Step 3: ત્યારબાદ તમે એક વાડકીમાં પાણી ભરીને બોક્સની અંદર રાખો. પાણીની સુગંધથી પણ મચ્છર અટ્રેક્ટ થાય છે. તમે વાટકીને પણ કાળા કલરથી રંગી શકો છો.

Step 4: બોક્સને સંપૂર્ણ રીતે બંધ કરી દો પછી તમારે ધ્યાન રાખવું કે વચ્ચે ક્યાંય ગેપ ન રહી જાય. બોક્સમાં જે હોલ કર્યો છે તેને ઓપન કરો.

Step 5: પછી મચ્છર પકડવાનું રેકેટ લો. તેને ઓન મોડ પર રાખીને રબર બેન્ડ લગાવી લો, જેથી રેકેટ ઓન મોડમાં જ રહે.

Step 6: હવે ટેપ, પિન અને બેન્ડની મદદથી રેકેટને હોલની સામે ચોટાડી દો.

Step 7 : હવે આ બોક્સને રૂમના ખુણામાં મુકીને ત્યાર બાદ થોડું અંધારુ કરી દો.

Step 8: હવે તમે જોઇ શકશો કે રૂમના બધા જ મચ્છરો અટ્રેક્ટ થઇને રેકેટ પર આવીને મરી રહ્યા છે.

જો તો પણ મચ્છરથી છુટકારો ન મળતો હોય તો કરો આ કામ ?

તમારા નજીકના મેડીકલ સ્ટોર પર કે બજારમાં જાઓ અને મચ્છર ભગાવવાની આઉટ કે અગરબત્તી વસાવો અને મચ્છર ભગાવો, તો મિત્રો આ રીતે પણ તમે મચ્છરથી છુટકારો મેળવી શકો છો.

આમ, આવી રીતે તમે મચ્છરથી છુટકારો મેળવી શકો છો અને રોગચાળાથી બચી શકો છો તો આવી જ રીતે ટેકનોલોજી અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digital Gujarat Portal ની મુલાકાત લેતાં રહો. આભાર..