DRDO Recruitment 2024: DRDO દ્વારા ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પોસ્ટની 38 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તેમજ અરજી 15 મે 2024 સુધી અરજી કરી શકાશે. આ ભરતી વીશેની શૈક્ષણિક યોગ્યતા, પગાર ધોરણ અને અરજી કેવી રીતે કરશો તેના વીશે વિગતવાર માહિતી મેળવીશુ.
ડીઆરડીઓ દ્વારા ભરતી જાહેર – DRDO Recruitment 2024
સંસ્થા નું નામ | ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) |
પોસ્ટ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 38 |
અરજી કરવાની શરુઆત | 15 એપ્રિલ 2024 |
અરજીની છેલ્લી તારીખ | 15 મે 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://drdo.gov.in/drdo/careers |
કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ
પોસ્ટ નામ | કેટેગરી | કુલ ખાલી જગ્યા |
ડિપ્લોમા એપ્રેન્ટિસ | ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ | 03 |
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ | 01 | |
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા | 01 | |
મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા | 04 | |
ડિપ્લોમા ઇન મોડર્ન ઓફિસ પ્રેક્ટિસ (અંગ્રેજી/હિન્દી)/ ઓફિસ મેનેજમેન્ટ | 11 | |
L.I.Sc માં ડિપ્લોમા. (ગ્રંથાલય વિજ્ઞાન) | 01 | |
સ્નાતક એપ્રેન્ટીસ | B.Sc. (બાયોલોજી/કેમિસ્ટ્રી/ફિઝિક્સ/મેથેમેટિક્સ) | 14 |
B. ફાર્મા | 02 | |
B.L.I.Sc. (ગ્રંથાલય વિજ્ઞાન) | 01 |
શૈક્ષણિક લાયકાત
- ડીઆરડીઓ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા અથવા સ્નાતક રાખવામાં આવેલી છે.
- શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
અરજી ફી
- DRDO Recruitment 2024 આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.
વય મર્યાદા
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા એ એપસના નિયમ મુજબ રાખવામાં આવેલી છે.
પસંદગી પ્રક્રિયા
DRDO Recruitment 2024: આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ મેરીટ ના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.
પગાર ધોરણ
- ઉમેદવારોને માસિક રૂપિયા 8000 થી 9000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
આ પણ વાચો: વડોદરા એરપોર્ટમાં 10 પાસ ઉપર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, 30 હજાર સુધી પગાર મળશે, અહીંથીં અરજી
કેવી રીતે અરજી કરશો?
- આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરવા માટે સૌપ્રથમ drdo ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
- હવે અહીં એપ્લાય લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરો.
- અને તેની સાથે આવશ્યક દસ્તાવેજ પણ અપલોડ કરો.
- તમામ માહિતી ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
- અરજી કરવાની શરુઆત: 15/04/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15/05/2024