Diwali Vacation Home work 2023 : દિવાળી વેકેશન મા વિદ્યાર્થીઓને કરાવી શકાય તેવુ હોમવર્ક Diwali Vacation Home work 2023 શાળાઓમા તા. 9 નવેમ્બર થી દિવાળી વેકેશન પડી રહ્યુ છે. આ વેકેશન 21 દિવસનુ હોય છે. તારીખ 29 નવેમ્બર સુધી શાળાઓમા દિવાળી વેકેશન ની વિદ્યાર્થીઓ માટે રજા હોય છે. વેકેશન મા શાળાઓ ચાલુ ન હોવાથી વિદ્યાર્થીઓ શીખેલુ ભુલી જતા હોય છે. વિદ્યાર્થીઓ વેકેશન મા ફ્રી સમયમ તહેવારોનો આનંદ માણવાની સાથે સાથે થોડુ થોડુ લેશન કરી શકે અને શીખેલુ ભુલી ન જાય તે માટે વેકેશન મા કરાવી શકાય તેવુ હોમ વર્ક ની PDF મૂકેલી છે.
Diwali Vacation Home work 2023
- શાળાઓમા તા.9 નવેમ્બર થી પડશે દિવાળી વેકેશન
- 21 દિવસ નુ હશે આ વેકેશન
- દિવાળી વેકેશન મા આપના બાળકોને કરાવો આ સરળ હોમ વર્ક
ધોરણ 1-2 હોમ વર્ક
ધોરન 1 અને 2 મા ભણતા બાળકોને વેકેશન મા 1 થી 100 ના અંક, સાદા શબ્દો, વાંચન, સાદા વાકયોનુ વાંચન અને લેખન જેવુ સરળ હોમવર્ક કરાવી શકો.
ધોરણ 3 થી 8 હોમ વર્ક
ધોરણ 3 થી 8 મા વિદ્યાર્થીઓને પ્રથમ સત્રમા ઘણો અભ્યાસક્ર્મ ચાલેલો હોય છે. વિદ્યાર્થીઓ પ્રથમ સત્રમા શીખેલુ ભૂલી ન જાય તે માટે ધોરણ 3 થી 8 ના દરેક વિષય માટે હોમવર્કની PDF મૂકેલી છે. વેકેશન મા ફ્રી સમયમા વિદ્યાર્થીઓ
વેકેશન હોમવર્ક
ધોરણ 3 હોમવર્ક PDF | અહિં કલીક કરો |
ધોરણ 4 હોમવર્ક PDF | અહિં કલીક કરો |
ધોરણ 5 હોમવર્ક PDF | અહિં કલીક કરો |
ધોરણ 6 હોમવર્ક PDF | અહિં કલીક કરો |
ધોરણ 7 હોમવર્ક PDF | અહિં કલીક કરો |
ધોરણ 8 હોમવર્ક PDF | અહિં કલીક કરો |