CPCL Recruitment 2024: 1 લાખ રૂપિયાથી વધુ પગાર વાળી નોકરી જોઈએ છે તો મોડું કર્યા વગર અહીં અરજી કરો

પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)માં નોકરી મેળવવાની સારી તક છે. ઉમેદવારોએ પહેલા આ બાબતો વાંચવી અને પછી અરજી કરવી જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 લાખ રૂપિયાથી વધુ પગાર વાળી નોકરી જોઈએ છે તો મોડું કર્યા વગર અહીં અરજી કરો – CPCL Recruitment 2024

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ માં નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે મોટી તક છે. CPCLએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. CPCL ભરતી દ્વારા, જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો CPCLની સત્તાવાર વેબસાઇટ cpcl.co.in દ્વારા અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા, આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ

જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ-63 જગ્યાઓ
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ- 3 જગ્યાઓ
જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-7 જગ્યાઓ
કુલ ખાલી જગ્યાઓ73 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

  • જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ: ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.
  • જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ: ઉમેદવારો પાસે રસાયણશાસ્ત્રમાં B.Sc ડિગ્રી હોવી જોઈએ.
  • જુનિયર ટેક આસિસ્ટન્ટ: કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી મેટ્રિક (10મું વર્ગ) ઉપરાંત NFSC-નાગપુરમાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરુરી છે.

ઉમર મર્યાદા

  • કેટેગરી 1 ની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 30 વર્ષ હોવી જોઈએ
  • જ્યારે કેટેગરી 2ની જગ્યાઓ માટે 26 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી

  • જનરલ/ઓબીસી: ₹500/-
  • SC/ST: ₹00/-
  • PH: ₹00/-
  • તમારે પરીક્ષા ફી ઑનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI મોડમાં જ ચૂકવવાની જરૂર છે.

આ પણ વાચો: 12 પાસ ઉપર ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી જાહેર, 20 હજારથી વધારે પગાર મળશે

કઇ રીતે અરજી કરશો?

  • સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.
  • નોંધણી ફોર્મ 2024 ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો.
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વપુર્ણ લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

અરજી કરવાની શરુઆત02/02/2024
અરજી કરવાની છેલ્લી તારીખ26/02/2024