CISF Recruitment: CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર, તો રાહ શેની જુઓ છો અત્યારેજ કરો અરજી શરૂ

CISF Recruitment: ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણકે SSC દ્રારા 10 પાસ માટે CISF GD કોન્સ્ટેબલની 11025 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે. આ જગ્યાઓ માટે ઉમેદવારો 10 થી 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. અરજી ફીની ચુકવણી 1 જાન્યુઆરી 2024 સુધી કરી શકશો. ચાલો આ ભરતીની વિગતવાર માહિતી આ લેખમા જાણીયે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતી

CISF Recruitment

શૈક્ષણિક લાયકાત

  • CISF GD કોન્સ્ટેબલની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવુ જોઈએ.

વય મર્યાદા

  • ઉમેદવારની ઉમર 1 જાન્યુઆરી, 2024 ના રોજ ઓછામા ઓછી 18 વર્ષ અને વધુમા વધુ 23 વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ તમામ કેટેગરીમા છૂટછાટ પણ આપવામાં આવશે.

CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતી અરજી ફી

કેટેગરીઅરજી ફી
સામાન્ય કેટેગરી, અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ₹100
અન્ય માટેઅરજી ફી ભરવાની નથી
અરજી ફી ચુકવણીઓનલાઈન

CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર મોટી ભરતીની પસંદગી પ્રક્રિયા

  • કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે,
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ તપાસ
  • અંતે, અંતિમ મેરિટ લિસ્ટના આધારે પસંદ કરવામા આવશે.

CISF માં 10 પાસ માટે 11025 જગ્યાઓ પર ભરતી અંગે મહત્વની તારીખ

અરજી ફોર્મ ભરવાની શરૂ તારીખ24/11/2023
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31/12/2023
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ01/01/2024
પરીક્ષા તારીખ20 થી 29 ફેબ્રુઆરી અથવા 1 થી 12 માર્ચ દરમિયાન લેવામાં આવશે.

CISF Recruitment: CISF માં અરજી કેવી રીતે કરવી જાણૉ?

તમારે CISF GD કોન્સ્ટેબલ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે નીચેના પગલા અનુસરો.

  • CISF Recruitment મા અરજી કરવા માટે,સો પ્રથમ https://ssc.nic.in/ મુલાકાત લો. ત્યારબાદ નોટિ ફિકેશન ડાઉનલોડ કરો અને CISF Recruitment ભરતી માટેની સંપૂર્ણ માહિતી ચકાસો, ત્યારબાદ અરજી કરવા માટે હોમ પેજ પર Apply Online ઓપ્શન પર ક્લિક કરો.
  • Apply Online પર ક્લિક કર્યા પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે. તેમાં માંગવામાં આવેલી તમારી તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
  • બધી માહિતી ભર્યા પછી, તમારા અરજી ફોર્મ સાથે તમારા તમામ જરુરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો, ત્યારબાદ નીચે આપેલા ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

CISF માં અરજી કરવા માટેની અગત્યની લિંક

CISF ભરતી સત્તાવાર સૂચના માટેઅહીં ક્લિક કરો
CISF ભરતીમાં ઑનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અન્ય ભરતીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો

આમ, આવનાર તમામ ભરતીની માહીતી એટલે કે નોકરી મેળવવા માંગતા મિત્રો અમારી વેબસાઇટની મુલાકત લ્યો જેથી આવનાર તમામ અપડેટ્સ તમને મળતી રહે. આભાર…