Business Ideas: જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમ કે બાળકો અને યુવાનો માટે, નોકરી શોધવી મુશ્કેલ બની શકે છે. પરંતુ જો કોઈ તેમના ગામમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તો અમારી પાસે તેમના માટે કેટલીક ઉપયોગી માહિતી છે. એક નાનો વ્યવસાય પણ તમને દરરોજ 5000 સુધીની કમાણી કરી શકે છે. અમે તમને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાય શરૂ કરવા વિશે વિચારો અને વિગતો આપીશું.
Business Ideas: ગામડે રહીને જ લાખોપતિ બનાવી દેશે આ બિઝનેસ
અનાજ દળવાની ઘંટીનો બિઝનેસ (Flour Mill Business Idea) –
ગામડાના લોકો આજે પણ રેડીમેડ પેકીંગ લોટ ખાવાના બદલે અનાજ દળવાની ઘંટીએ અનાજ દળાવવા જાય છે અને એ જ લોટ દરરોજ ખાય છે. આ અનાજ દળવાની ઘણી શરુ કરીને તમે મોટી કમાણી ઉભી કરી શકો છો.
જણાવી દઈએ કે, આજના સમયમાં અનાજ દળવાની ઘાણીની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. જો તમે ગામડામાં અનાજ દળવાની ઘંટી શરુ કરો છો, તો તમે અનાજની સાથે ચણાની દાળ પીસીને બેસન, હળદર, મરચા, મકાઈ અને ધાણા પણ પીસી શકો છો. આમ તમે આ બિઝનેસ શરુ કરીને દૈનિક એક હજાર રૂપિયાની આવક ઉભી કરી શકો છો.
ડેરીનો બિઝનેસ:
Business Idea: ગામમાં ડેરીનો વ્યવસાય સરળતાથી કરી શકાય છે. આ બિઝનેસ અન્ય બિઝનેસ કરતાં ઘણો નફાકારક છે. તમે 5 થી 10 ગાય અથવા ભેંસ સાથે આ વ્યવસાય શરૂ કરી શકો છો. આજકાલ ગામડાઓમાં ઘણા લોકો ડેરી ફાર્મિંગનો વ્યવસાય કરી રહ્યા છે, પરંતુ તમારે કંઈક અલગ કરવું પડશે. જેમ કે તમારી પોતાની ડેરી ખોલવી અથવા શહેરમાં ડેરીઓનો સંપર્ક કરવો. જેથી તમે સરળતાથી દૂધ વેચી શકો. જો આ વ્યવસાય મોટા પાયે શરૂ કરવામાં આવે તો તમે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓની મદદ પણ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે તમે ડેરી ફાર્મિંગથી લગભગ 1 થી 2 લાખ રૂપિયાનો નફો કમાઈ શકો છો.
ફળો અને શાકભાજીનો વ્યવસાય : Village Business Ideas
ગ્રામીણ ક્ષેત્રમાં વ્યવસાયિક ચલાવો ખૂબ જ સરળ છે તમે શાકભાજીનું ઉત્પાદન કરી શકો છો શાકભાજી ઉગાડીને ફળો અને શાકભાજી નો વ્યવસાય પણ કરી શકો છો આ વ્યવસાય ગામની ક્ષેત્રમાં ખાસ કરીને ગામમાં ખૂબ જ વધુ ચાલે છે જેમાં તમે રોજની હજારોની કમાણી કરી શકો છો એકવાર શાકભાજી અને ફળો ઉગાવ્યા બાદ તમે તેમનું વેચાણ કરી શકો છો અને વેચાણ કર્યા બાદ તમે ગ્રામીણ ક્ષેત્રમાં પોતાનો ખુદનો વ્યવસાય શરૂ કરી શકો છો
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયાને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. digitalgujaratportal.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)