Best Air Cooler: કાળઝાળ ગરમીમાં ઘરે લાવો 5 હજારથી પણ ઓછી કિંમતમાં આ કૂલર, જાણો કૂલર વિશે સંપુર્ણ માહિતી

Best Air Cooler Under 5,000: કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે પોતાના ઘર અને ઓફિસને ઠંડા રાખવાની જરુરીયાત વધી ગઈ છે. પરંતુ ઘણી વખત વધારે પડતું બજેટ ન હોવાના કારણે લોકો યોગ્ય પ્રોડક્ટ ખરીદી શકતા નથી. 5000 રુપિયાની કિંમતના રુમ કૂલર એ લોકો માટે એકદમ બજેટમાં અનુકુળ વિકલ્પ છે જેઓ એર કન્ડીશનર પર વધુ પડતો ખર્ચ કરવા નથી માંગતા તેમને આ કુલર વિશેની માહિતી ઉપયોગી થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કાળઝાળ ગરમીમાં ઘરે લાવો 5 હજારથી પણ ઓછી કિંમતમાં આ કૂલર – Best Air Cooler

Bajaj PX25 Torque Air Cooler

બજાજ પીએક્સ 25 ટોર્ક પોર્ટેબલ એર કૂલર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ કૂલર પોતાના એન્ટી બેકટીરિયલ ફિલ્ટર અને ટર્બો ફેન ટેકનિકના કારણે જાણીતુ છે. તેની કોમ્પૈક્ટ ડિઝાઈન અને વ્હીલ આગળ-પાછળ થઈ શકે છે. તેને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જવુ સરળ છે.

  • વોટર કેપેસિટી: 24 લીટર
  • કિંમત: 4,649/- રુપિયા

Hindware Smart Appliances Cruzo Air Cooler

આ 25L પોર્ટેબલ એર કૂલર ઉનાળામાં તમારો સાથી બની શકે છે. તે વધુ વીજળીનો બગાડ પણ થવા દેતું નથી. તેમજ તે ઘરમાં ગમે ત્યાં ફિટ થઈ શકે છે. તેની ઓનલાઈન કિંમત 4,490 રૂપિયા છે.

Havells Fresco-i 32L Personal Air Cooler

હેવેલ્સ ફ્રેસ્કો – i32 પોર્ટેબલ એર કૂલર તમને ઉનાળામાં ઠંડીનો અહેસાસ અપાવે છે. તેનો દેખાવ ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે 32 લિટરની ક્ષમતા સાથે આવે છે. ખાસ વાત એ છે કે આ તમારા ઘર અને ઓફિસ બંને માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ કૂલર તમને 4,998 રૂપિયામાં ઓનલાઈન મળશે.

  • પાણીની કેપેસિટી: 32 લિટર
  • કિંમત: 4,998/- રૂપિયા

આ પણ વાચો: ઘરે બેઠા આ બિઝનેસ શરૂ કરો અને દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી થશે

Crompton Ginie Neo Table-Top Personal Air Cooler

ક્રોમ્પટન ગિની નિયો એર કૂલર એક કોમ્પેક્ટ પાવર હાઉસ છે. આ ખાસ રીતે ઘર માટે બનાવવામાં આવ્યું છે. આ કુલર મોટર ઓવરલોડ પ્રોટેક્ટર અને માત્ર 130 વોટના ઓછા પાવર વપરાશ સાથે આવે છે. તેની ઓનલાઈન કિંમત 3,730 રૂપિયા છે.

  • કિંમત: 3,730/- રૂપિયા

Ekvira High Speed Fan

એકવીરા ટેબલ ટોપ બ્લેડલેસ પોર્ટેબલ કુલર ફેન વ્હાઇટ પ્રીમિયમ પ્લાસ્ટિકમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘર અને ઓફિસ બંને જગ્યાએ ઉપયોગી થશે. તેની ઓનલાઈન કિંમત માત્ર 2,099 રૂપિયા છે.

  • કિંમત: 2,099/- રૂપિયા