10th duplicate marksheet l 12th duplicate marksheet download online l ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન ડાઉનલોડ કરો

Application For Duplicate Marksheet તમારે GSEB 10th duplicate marksheet download અને 12th duplicate marksheet download online બોર્ડની SSC HSC Duplicate marksheet કેવી રીતે ડાઉનલોડ કરવી તે માટે તમે ફાંફા મારી રહ્યા છો? તો અમે gsebeservice.com વેબસાઇટ પર GSEB SSC અને HSC ની ઓનલાઇન Duplicate Marksheet કઈ રીતે નીકાળવી તેની માહિતી આપી રહ્યા છીએ , માહિતી જોઈ લેવી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

short key :duplicate marksheet,cbse duplicate marksheet,application for duplicate marksheet,duplicate marksheet application,duplicate marksheet download,10th duplicate marksheet download,10th class duplicate marksheet online,12th duplicate marksheet download online,duplicate marksheet application in english,

આ વાંચો:હવે વકીલ ની જરુર નહી પડે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ/મકાન વારસાઈ અરજી ફોર્મ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે સરકાર પત્રો દ્વારા જણાવ્યા માં આવ્યું હતું કે gseb duplicate marksheet નીકળવાની પ્રકિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે તમે gsebeservice.com,વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી શકો.

SSC HSC Duplicate marksheet download online 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ. ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે.

આ વાચો:ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો આ રીતે 

બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર,ધોરણ- ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન  ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

GPSSB Junior Clerk Final Answer KEY 2023: અહીંથી કરો તમારી Junior Clerk OMR Sheet Download, Cut Off, Merit list

SSC[ઘો .10] અને HSC[ઘો.12] ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન ડાઉનલોડ કરો

તમારે GSEB (ધોરણ-10/12) બોર્ડની duplicate marksheet online કેવી રીતે ડાઉનલોડ કરવી , વિગતવાર માહિતી જોવો.હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવું નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gobservice.org વેબસાઇટ પરથી ઓનલાઇન મળી જશે.

  • સ્ટેપ 1. સૌ પ્રથમ ગૂગલમાં જઈને  gsebeservice.com વેબસાઇટ ઓપન કરો.
  • સ્ટેપ 2. પછી તમે જો રજીસ્ટ્રેશન ના કરાયેલ હોય તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવો નીચે ફોટા જેવું હોમ પેજ ખુલશે , રજીસ્ટ્રેશન કરાવવા તમારે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નમ્બર, ઇમેઇલ વગેરે ડિટેલ્સ નાખવાની રહેશે.

application for duplicate marksheet

  • સ્ટેપ 3. પછી તમારે  નીચે ફોટામાં બતાવ્યા મુજબ Student મેનુ પર જવાનું 

application for duplicate marksheet

  • સ્ટેપ 4. students પર ક્લિક કરશો એટલે આ મુજબ મેનુ ખુલશે – 10th pass migration certificates, 12th pass migration certificates, 10th pass duplicates marksheet, 12th pass duplicates marksheet, Equivalency certificates

application for duplicate marksheet

  • સ્ટેપ 5. હવે માંગેલ માહિતી આપ્યા પછી આ મુજબ ફીસ ચુક્વવાની રહેશે – ડપ્લીકેટ પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ।. માઇગ્રેશન ફી ૧૦૦/- રૂ।.તથા સમકક્ષતા પ્રમાપત્રની ફી માર્કશીટ ૨૦૦/- રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂા. રહેશે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

 આ રીતે તમે ઘરે બેઠાં ધોરણ 10ની ડુપ્લીકેટ માર્કશીટ, 12th pass migration certificates, ધોરણ 12ની ડુપ્લીકેટ માર્કશીટ, Equivalency certificates મેળવી શકો છો.

ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો 
10th pass duplicates marksheetઅહીં ક્લિક કરો 
12th pass duplicates marksheetઅહીં ક્લિક કરો 
ટેલિગ્રામ અહીં ક્લિક કરો 

FAQS

હું Gseb માંથી ડુપ્લિકેટ માર્કશીટ કેવી રીતે મેળવી શકું?

વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવું નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebservice.com વેબસાઇટ પરથી ઓનલાઇન મળી જશે.

તમારી ઓરીજનલ માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો તમે gsebservice.com પરથી મંગાવી શકો છો.


જો ડુપ્લિકેટ પ્રમાણપત્રો સંબંધિત બોર્ડ અને યુનિવર્સિટી દ્વારા યોગ્ય સીલ અને સ્ટેમ્પ સાથે જારી કરવામાં આવે છે, તો દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ દસ્તાવેજો ચોક્કસપણે તમામ સરકારી સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં આવશે.