આભા કાર્ડ (health id card ) શું છે? (ABHA CARD) એક મોટો ફાયદો તમને l આભા કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો l તમારા મોબાઈલ માં ફક્ત 5 મિનિટ માં આભા કાર્ડ બનાવો

Abha Health Card Benefits :National Health Authority દ્વારા ભારત દેશના તમામ નાગરિકો માટે “ABHA CARDઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ” એક માટે પ્રક્રિયા ચાલુ છે. જેમાં નાગરિકો પોતાની આરોગ્ય બાબતે પોતાની તમામ વિગતો આભા કાર્ડ માં રાખી શકશે જેમ કે, દર્દીની સારવા ની વિગતો, દવાઓ ની વિગતો, ડોક્ટર પાસે બતાવા ગયેલ છે તેની વિગતો, આ તમામ આરોગ્ય બાબત ની માહિતી આભા કાર્ડ માં દર્દીઓ રાખી શકશે અને તેઓને અન્ય દવાખાના બાબત નાં ડોક્યુમેન્ટ સાથે રાખવા નહિ પડે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SHORT KEY:abha card, ayushman bharat health card, health id card download, abha card login, health id card online apply, health id card registration, health id card download, health id card online apply, abha card download pdf, abha health card registration

આયુષ્માન કાર્ડ ડિજિટલ હેલ્થ એકાઉન્ટ Abha health card 

Abha Health Card Benefits:આયુષ્માન કાર્ડ માં કુલ 40 થી લઈને 45 સુધીની ડિજીટલ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે.ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આભા કાર્ડ દરેક નાગરિકને આપવાનું ચાલુ થઈ ગયું છે.

Abha Health Card દેશનાં નાગરિકો ને યુનિક 14 આંકડા નો આભા કાર્ડ નંબર આપવામાં આવશે.જેનો ઉપયોગ નાગરિકોના સ્વાથ્ય ની દરેક સેવાઓ માટે કરવામાં આવશે.એટલે કે હવે દરેક નાગરિકો ને આરોગ્ય નાં તમામ રોકોર્ડ, ફાઈલો રિપોર્ટ તમામ વિગતો આભા કાર્ડ માં જ રાખવામાં આવશે એટલે કે હવે દર્દીઓ ને તેમના આરોગ્ય તબીબી બાબતે કોઈપણ પ્રકાર ની દવાખાના ની ફાઈલો સાથે રાખવાની જરૂર રહેશે નહિ.આભા કાર્ડ માં જ તમામ વિગતો હવે આવી જશે.

આભા કાર્ડ ના ફાયદા l Abha health card benefits.

 • દર્દીઓ પોતાની તમામ તબીબી માહિતી જેવી કે રિપોર્ટ, નિદાન, સારવાર,દવાના પ્રિસ્ક્રિપ્શનો, ઑપરેશન કરાવેલ હોઈ તો તેની માહિતી એક જ કાર્ડમાં રાખી શકશે.
 • PHR (પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ) એપ્લિકેશનમાં સરળતાથી નોંધણી, જેમ કે આરોગ્ય ડેટા શેર કરવા માટે ABDM ABHA એપ્લિકેશન 
 • આભા કાર્ડ માં સરકારી તેમજ પ્રાઇવેટ સેક્ટરના તમામ ડોક્ટરોની હોસ્પિટલો આવરી લેવામાં આવેલ છે.
 • આભા કાર્ડ માં આયુષ્યમાન કાર્ડ સારવારની તમામ સુવિધાઓ ના રેકોર્ડ પણ રાખી શકાશે. જે સારવારમાં આયુર્વેદ,યોગા અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી તમામ સેવા નો સમાવેશ થાય છે, abha card vs ayushman card ની તમામ સારવાર આપવામાં આવે છે 

આભા કાર્ડ વિશે । how to use abha card

યોજનાનું નામ
ABHA Health Card( આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ)
ફી ની વિગત મફત છે , કોઈ પૈસા નથી
aap  Eka care , Abha App
જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ
લાભાર્થી ભારત દેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
 official Web site : click here 

આભા કાર્ડ નોંધણી માટે જરૂરી દસ્તાવેજો ( documents are required for Abha card)

ABHA રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન નોંધણી માટે સામાન્ય રીતે કોઈપણ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોતી નથી.જો કે, તમારે તમારું ABHA ID જનરેટ કરવા માટે નીચેની માહિતી દાખલ કરવાની જરૂર પડશે.

 • મોબાઇલ નંબર
 • આધાર નંબર
 • પાન કાર્ડ
 • ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)

ABHA health id card રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ABHA health id card નું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, નીચે રીત આપેલ છે અવસ્ય જોવી.

 • પહેલા તમે ABHA વેબસાઇટ https://healthid.ndhm.gov.in/ ખોલો.
 • પછી ‘Create your ABHA now’  પર ક્લિક કરો

Abha Health Card Benefits

 • આધાર કાર્ડ નંબર દાખલ કરો. પછી creat ABHA પર ક્લીક કરો 
 • આધાર કાર્ડ નંબર નાખશો એટલે એક કેપ્ચા પુરવાનો આવશે.

Abha Health Card Benefits

 •  રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, જે ઇનપુટ કરવાનો રહેશે.
 • તે પછી, તમને તમારો મોબાઇલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે અને તમને તે ચકાસવા માટે તમારા ફોન પર એક OTP પ્રાપ્ત થશે.
 •  એકવાર તમારો મોબાઈલ નંબર કન્ફર્મ થઈ જાય પછી, નેશનલ હેલ્થ ઓથોરિટી ફોર્મ પેજ આવશે તેમાં તમારું નામ, ઉંમર, લિંગ, ઈમેલ આઈડી વગેરે જેવી અંગત વિગતો દાખલ કરવી પડશે.
 • જવાબો સબમિટ કર્યા પછી, તમે તમારું ABHA ID ડાઉનલોડ કરી શકશો, ABHA card હેઠળ આપવામાં આવતી તમામ સેવાઓનો લાભ તમે લઈ શકો છો.

Digital health id card શા માટે બનાવવાની જરૂર છે?

હોસ્પિટલ માં દર્દીની સારવાર ની વિગતો, દવાઓ ની વિગતો, ડોક્ટર પાસે બતાવા ગયેલ છે તેની વિગતો, આ તમામ આરોગ્ય બાબત ની માહિતી આભા કાર્ડ માં દર્દીઓ રાખી શકશે અને તેઓને અન્ય દવાખાના બાબત નાં ડોક્યુમેન્ટ સાથે રાખવા નહિ પડે.

ABHA ડિજિટલ health id card એપ્લિકેશન થી મેળવો.

એકવાર તમે તમારૂ રજીસ્ટ્રેશન પૂરું કર્યા પછી તમે ABHA ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ એપ્લિકેશન થી ડાઉનલોડ કરી શકો છો. 

વિકલ્પ 1: NDHM ની  વેબસાઇટ અથવા ABHA મોબાઇલ એપ્લિકેશન (જો ઉપલબ્ધ હોય તો) ની મુલાકાત લઈને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો. 

વિકલ્પ 2: abha card પ્લેસ્ટોર પરથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરી શકો છો ….અહીં ક્લીક કરો 

FAQS