AAU દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામા આવી છે. આ ભરતી માટેની નોટિફિકેશન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 20 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. આણંદ કૃષિ યુનિવર્સિટીની ભરતી માટે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જેના વિશે માહિતી મેળવીશુ.
AAU Recruitment 2023
ભરતી સંસ્થાનુ નામ | આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU) |
પોસ્ટ્સના નામ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | જરૂરિયાત મુજબ ભરવામા આવશે |
જોબ લોકેશન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-12-2023 |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
પોસ્ટની માહિતી
પોસ્ટ | ખાલી જગ્યાઓ |
Young Professional- 1 (YP-I) | 03 |
Senior Research Fellow (SRF) | 01 |
Skilled Labour | 01 |
શૈક્ષણિક લાયકાત
Young Professional- 1 (YP-I)
- કૃષિ ઇજનેરીમાં સ્નાતક અથવા 4 વર્ષની સ્નાતકની ડિગ્રી સાથે સમકક્ષ
- Desirable: પ્રયોગો અને ડેટા સંગ્રહનો અનુભવ. એમએસ ઓફિસ, એમએસ એક્સેલ, ઈન્ટરનેટ વગેરે જેવી કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં જ્ઞાન હોવુ જરુરી છે.
Senior Research Fellow (SRF):
- પ્રોસેસિંગ અને ફૂડ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી અથવા એગ્રીકલ્ચર સ્ટ્રક્ચર્સ અને પ્રોસેસ એન્જિનિયરિંગ અથવા સમકક્ષ, 4 અથવા 5 વર્ષની સ્નાતકની ડિગ્રી સાથે. 3-વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પાસે NET લાયકાત હોવી આવશ્યક છે
- Desirable: સંશોધન અનુભવ. ડેટા વિશ્લેષણમાં અનુભવ, NET/GATE ની લાયકાત જરુરી. MS Office, MSExcel, Internet, વગેરેમાં કોમ્પ્યુટર એપ્લિકેશનમાં નિપુણતા હોવી જરુરી છે.
Skilled Labour
- 12મા ધોરણ પછી ડિગ્રી/ 3 વર્ષનો ડિપ્લોમા
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
પગાર ધોરણ:
- પગાર 15,000/- થી શરુ
ઉમર મર્યાદા
Young Professional- 1 (YP-I) | 21 થી 45 વર્ષ |
Senior Research Fellow (SRF) | 35 થી 40 વર્ષ |
Skilled Labour | 35 થી 40 વર્ષ |
આ પણ વાચો: 10મું પાસ વાળા હવે પરીક્ષા વગર મેળવો નોકરી, રેલવેમાં 1785 જગ્યાઓ માટે આવી ભરતી
કેવી રીતે અરજી કરશો?
- AAU Recruitment 2023 ભરતી માટે લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
મહત્વની લિંક
ઓફિસીયલ જાહેરાત માટે | અહી ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-12-2023 |