Aadhaar Update: મિત્રો આધારકાર્ડથી થતી ચીટીંગથી બચવા માટે હવે તમે તમારા બાયોમેટ્રિક્સ ડેટાને લોક પણ (Aadhaar Update) કરી શકો છો. આમ કરવાથી આપણી જાણકારી સુરક્ષિત રહે. જાણો વિગતવાર માહિતી આ લેખમા.
આધારકાર્ડમાં થતી છેતરપિંડીથી બચવું છે? આસાન રીતથી બાયોમેટ્રિક ડેટાને કરો લોક
- આધાર કાર્ડ આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે.
- આધારકાર્ડથી થતી ચીટીગથી બચવા બાયોમેટ્રિક્સ ડેટાને લોક પણ કરી શકાય છે
- આ રીતે તમે બાયોમેટ્રિક ડેટાને લોક (Aadhaar Update)અને અનલોક કરી શકો છો
Aadhaar Update
- અત્યારના સમયમાં આધાર કાર્ડ આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ છે. આધાર વગર આપણા ઘણા ખરા કામ અટકી જાય છે. તમારા આધાર કાર્ડનો ઉપયોગ માત્ર નવુ સિમ કાર્ડ ખરીદવા માટે જ નથી થતો પરંતુ તમારે બેંકમા ખાતુ ખોલાવવાની સાથે સાથે અન્ય કામો માટે પણ આધાર કાર્ડ કામ આવે છે. આધાર બાયોમેટ્રિક ડેટાનો દુરઉપયોગ ચીટીગ અને ખોટી નાણાકીય લેવડદેવડ, મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્શન મેળવવા માટે અને ઓળખની ચોરી કરવા માટે પણ થઈ શકે છે. જેથી આધારકાર્ડની માહિતીનું આપણે રાખવુ જોઈએ. હવે તમે તમારા બાયોમેટ્રિક્સ ડેટાને લોક કરી શકો છો. તેનાથી તમારી તમામ જાણકારી સુરક્ષિત રહે.
- પરંતુ જો તમે એકવાર તમારુ બાયોમેટ્રિક લોક કર્યા બાદ તમે તેને અનલોક કર્યા વગર તેનો ઉપયોગ કરી શકશો નહિ. ત્યારે કોઈપણ વ્યક્તિ તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ કરી શકશે નહિ. ત્યારે તમે પણ આ સરળ રીતથી તમારા બાયોમેટ્રિક ડેટાને લોક અને અનલોક કરી શકો છો.
તમારો બાયોમેટ્રિક આ રીતે લોક કરો
- સૌપ્રથમ તમે યૂઆઈડીઆઈની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- હવે આધાર ટેબમાં આધાર સેવાનો ઓપર્શન સિલેક્ટ કરો.. પછી તમે લોક અને અનલો બાયોમેટ્રિક્સનો ઓપર્શન પર ક્લિક કરો.
- આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી સ્ક્રીન પર એક નવી ટેબ ઓપન થશે.
- હવે બાયોમેટ્રિકને લોક કરીને આગળ વધવા માટે એક ટિક બોક્સ પર ટિક કરવાનું રહેશે
- ટિક કર્યા બાદ તમારે લોક/અનલોક બાયોમેટ્રિક્સ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારો આધાર નંબર અને કેપ્શન કોર્ડ દાખલ કરો. જેથી તમને એક ઓટીપી મોકલવામાં આવશે
- ઓટીપી દાખલ કર્યા બાદ યૂઆઈડીઆઈ વેબસાઈટ પરથી તમને સ્ક્રીન પર લખેલો એક મેસેજ આવશે
- આ મેસેજમાં લખવામાં આવ્યું હશે કે પ્રિય યૂઝર્સ બાયોમેટ્રિલ લોકિંગ સુવિધા વર્તમાનમાં તમારા આધાર માટે સક્ષમ નથી… આ સુવિધાને સક્ષમ કરવા માટે તમારે બાયોમેટ્રિક પ્રમાણીકરણને લોક અને અસ્થાયી રૂપથી અનલોક કરવામાં સક્ષમ થશો
- જો તમે સહમત છો તો તમે ઈનેબલ લોકિંગ ફીચર પર ક્લિક કરો
- હવે તમારૂ બાયોમેટ્રિક્સ લોક કરી દેવામાં આવશે
અગત્યની લિંક્સ
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |