આ આર્ટિકલ માં digitalgujaratportal દ્વારા Gyan sadhana scholarship yojana merit list ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે, જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 માં ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 25000rs ની શિષ્યવૃતિ આપવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 merit list માં MAT બૌદ્ધિક કસોટી માં 40 પ્રશ્નો 40 ગુણના અને અને SAT બૌદ્ધિક કસોટીમાં 80 પ્રશ્નો 80 ગુણના રહેશે, આ કસોટી માટે 150 મિનિટ નો સમય રહેશે.
[elementor-template id=”1395″]
short key :જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ,જ્ઞાન સાધના પ્રખરતા કસોટી,જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023,જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા answer key,જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf,જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન,જ્ઞાન સાધના સ્કોલરશીપ પેપર,જ્ઞાન સાધના પરીક્ષા પેપર,જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા મેરીટ,
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ નું હવે આવી ગયુ છે અને પ્રોવિઝનલ આન્સરકી પણ આવી ગઈ છે. gyan sadhana scholarship result date 2023 જુલાઈ ના પહેલા અઠવાડિયા માં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 માટે નીચે આપેલ pdf ડાઉનલોડ કરો.
અહીં ક્લિક કરો |
Gyan sadhana scholarship yojana gujarat
Gyan sadhana scholarship :ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.
Gyan sadhana scholarship યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.
આ વાંચો:હવે જમીન માપણી માટે ઓફીસના ધક્કા ખાવાની જરૂર નથી
Gyan sadhana scholarship yojana પરીક્ષા કેન્દ્ર
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પરીક્ષા કેન્દ્રની પસંદગી આ રીતે કરવામાં આવશે. પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
Gyan sadhana scholarship yojana merit list
જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પર જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા નું મેરીટ લિસ્ટ રાજ્યની સ્કૂલો દ્વારા તૈયાર કરવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા સિલેબસ
Gyan sadhana scholarship exam syllabus નીચે મુજબ છે, gyan sadhana scholarship merit list 2023 pdf download
વિષય મુજબ અભ્યાસક્રમ આ મુજબ છે. gyan sadhana scholarship result 2023 link
MAT બૌદ્ધિક કસોટી સિલેબસ
MAT બૌદ્ધિક કસોટી સિલેબસમાં 40 પ્રશ્નો હોય છે અને વિષય નીચે મુજબ નક્કી કરવામાં આવ્યો છે, ટોટલ 40 માર્ક્સ ની કસોટી હોય છે.
વિષય | ગુણ |
Analogy | 10 |
Classification | 10 |
Numerical Series | 10 |
Pattern Perception | 10 |
SAT બૌદ્ધિક કસોટી સિલેબસ
SAT બૌદ્ધિક કસોટી સિલેબસમાં 80 પ્રશ્નો હોય છે અને વિષય નીચે મુજબ નક્કી કરવામાં આવ્યો છે, ટોટલ 80 માર્ક્સ ની કસોટી હોય છે.
વિષય | ગુણ |
ગણિત | 20 |
વિજ્ઞાન | 20 |
ગુજરાતી | 10 |
સામાજિક વિજ્ઞાન | 15 |
હિન્દી | 05 |
અંગ્રેજી | 10 |
આ વાંચો:ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો આ રીતે
જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના માટે કોલ લેટર (hall ticket) ડાઉનલોડ કરવા માટે
- વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
- હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
- વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
- હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે , gyan sadhana scholarship result passing marks
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 11 જૂન 2023 ના રોજ લેવાઈ ગઈ અને 14 જૂન 2023 ના રોજ Answer Key જાહેર કરવામાં આવી. ટૂંક સમય માં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા રીઝલ્ટ 2023 પણ જાહેર કરવામાં આવશે. gyan sadhana scholarship result check online
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા- 2023 A કેટેગરીના પ્રશ્નપત્ર | પ્રોવિઝનલ આન્સર કી |
અંગેજી માધ્યમ |
FAQs
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023 શું છે?
આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના 2023 દ્વારા 25,000 વિદ્યાર્થીઓને લાભ થશે અને ધોરણ 9 થી 10 સુધીના વિદ્યાર્થીઓને રૂ. તેમના શિક્ષણ માટે દર વર્ષે 20,000 અને ધોરણ 11 થી 12 સુધીના વિદ્યાર્થીઓને રૂ. 25,000 પ્રતિ વર્ષ.
ગુજરાતમાં 90000 શિષ્યવૃત્તિ કેટલી છે?
ગુજરાતની રાજ્ય સરકારે પ્રદેશના અસાધારણ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિનો પ્રાથમિક ઉદ્દેશ્ય આ પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક પરિણામોને વધારવાનો છે.
Who is eligible for the Gyan Sadhana scholarship?
ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા પાસ કરે તો તેઓ Gyan Sadhana scholarship માટે eligible ગણાય છે.