Rozgaar Bharti Melo 2024: મોડલ કેરિયર સેન્ટર, જિલ્લા રોજગાર વિનિમય કચેરીએ રોજગાર ભરતી મેળા માટે 11-06-2024ની જાહેરાત કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
10 પાસ ઉપર ગુજરાતમાં ભરતી મેળો – Rozgaar Bharti Melo 2024
Rozgaar Bharti Melo 2024: મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે તા. ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ જેમાં ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , ૯ થિ વધારે કંપનીઓ ઉપસ્થિત રહી હેલ્પર, ટેકનીશ્યન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, ટેલિકોલર, એન્જીનીયર, બિઝનેશ ડેવલોપમેન્ટ,બેક ઓફિસર, વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૦૯ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે,
જેમાં ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૧/૦૬/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૯ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર થશે
શૈક્ષણિક લાયકાત – Rozgaar Bharti Melo 2024
- 9મું પાસ, 10મું પાસ, 12મું પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ ટેકનિકલ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, બી.ઈ.
- શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા – Rozgaar Bharti Melo 2024
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
અરજી ફી:
- આ ભરતીમેળામાં ભાગ લેવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.
કેવી રીતે અરજી કરવી?
- રસ ધરાવતા ઉમેદવારોને તમામ ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
આ પણ વાચો: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, અત્યારેજ ચેક કરો તમારા માર્ક્સ
મહત્વની લિંક – Important Link For Rozgaar Bharti Melo 2024
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે: અહી ક્લિક કરો
મહત્વની તારીખ – Important Date For Rozgaar Bharti Melo 2024
- તારીખ 05 જૂન 2024 સવારે 9:00 વાગે ભરતી મેળો યોજાશે.
ભરતી મેળાનું સ્થળ
- મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ