Lakhpati Didi Yojana: દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્રની મોદી સરકાર ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાના ભાષણમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ આ યોજનાની ચર્ચા કરી હતી. આ યોજના અંતગર્ત સરકાર તમને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. જાણી લો આ સ્કીમના ફાયદાઓ…
મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, PM મોદી સરકારની શાનદાર સ્કીમ- Lakhpati Didi Yojana
બિઝનેસ શરૂ કરવા માટે વ્યાજ ફ્રી લોન મળશે
લખપતિ દીદી યોજનામાં તમને વગર વ્યાજે લોન મળી જાય છે. હાલ આ યોજના અંતગર્ત ફાયદો લેનારાઓની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવાનો લક્ષ્ય છે. જે તમારા માટે ફાયદો કરાવી શકે છે.
આ યોજનામાં મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને સ્વરોજગારના યોગ્ય બનાવવામાં આવે છે, જેથી મહિલાઓની આર્થિક સિસ્થિતિમાં સુધારો આવી શકે. આ સાથે જ તે પોતાને તે સ્કિલ દ્વારા આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે.
1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની
આ યોજનાની શરૂઆત સરકારે 15 ઓગસ્ટ 2023 ના રોજ થઇ હતી. આ યોજના અંતગર્ત અત્યાર સુધી લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બનીને સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે. 18 થી 50 વર્ષની મહિલા આ યોજનામાં એપ્લાય કરી શકે છે. આ યોજના મહિલાઓ માટે સૌથી અગત્યની છે.
Lakhpati Didi Yojana માટે જરુરી દસ્તાવેજો
આ યોજનામાં એપ્લાય કરવા માટે તમારી પાસે નીચે આપેલ દસ્તાવેઝની જરૂર રહેશે…..
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- ઇનકમ પ્રૂફ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
Lakhpati Didi Yojana આ યોજનામાં એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો
લખપતિ દીદી યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે વ્યાજ ફ્રી લોન મળે છે. આ સાથે જ ઓછા ખર્ચમાં ઇંશ્યોરન્સની સુવિધા પણ મળી જાય છે. મહિલાઓની કમાણીને વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સરકારે આ બજેટમાં આ યોજનાને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. મોદી સરકાર આ યોજના માટે બજેટ પણ ફાળવ્યું છે. સરકાર લખપતિ દીદીની સંખ્યા વધારવા માગે છે.