IPL Schedule 2024: IPL 2024 નુ શીડયુલ થયુ જાહેર, જુઓ પહેલી મેચ આ તારીખે રમાશે

IPL Schedule 2024: દેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા શરુઆતી 17 દિવસ માટે IPL 2024ના શિડ્યૂલની જાહેરાત કરી છે. જે પહેલા ફેઝ અંતર્ગત 21 મેચ રમાશે. આ અગાઉ વર્ષ 2019માં પણ આઈપીએલનું આયોજન અલગ અલગ ફેઝમાં થયું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IPL 2024 નુ શીડયુલ થયુ જાહેર – IPL Schedule 2024

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17માં એડિશન માટે ગુરુવારે શિડ્યૂલ જાહેર થયું છે. આ ટી 20 લીગનો પહેલા ફેઝ 22 માર્ચથી શરુ થશે. ઉદ્ધાટન મેચમાં હાલના ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે થશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. સીએસકેની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. દેશમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા શરુઆતી 17 દિવસ માટે આઈપીએલ 2024ના શિડ્યૂલની જાહેરાત કરી છે. જે પહેલા ફેઝ અંતર્ગત 21 મેચ રમાશે. આ અગાઉ વર્ષ 2019માં પણ આઈપીએલનું આયોજન અલગ અલગ ફેઝમાં થયું હતું.

IPL Schedule 2024

આ પણ વાચો: હવે આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, આ સ્કીમમાં મળે છે કોઈ પણ ગેરંટી વગર રૂપિયા

આઈપીએલ દ્વારા ટી 20 વર્લ્ડ કપ 2024ની તૈયારી

ભારત સહિત વિદેશી ખેલાડી આઈપીએલ દ્વારા આગામી ટી 20 વર્લ્ડ કપ 2024ની (T20 World Cup 2024) તૈયારી કરશે. ટી 20 વિશ્વ કપનું આયોજન આ વર્ષે જૂન જુલાઈમાં વિંડીઝ અને અમેરિકામાં થશે. પસંદગીકર્તાની નજર પોત-પોતાના ખેલાડીઓ પર રહેશે.