VMC Recruitment 2024: 10 પાસ ઉપર વડોદરા મહાનગરપાલિકામાં ભરતી જાહેર, 35 હજાર સુધી પગાર મળશે, અત્યારે જ અરજી કરો

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 17 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 22 ફેબ્રુઆરી 2024 પહેલા આ ભરતી માટે અરજી કરી શકે છે. VMC ભરતીમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વગેરે માહિતી આ લેખ દ્વારા અમે તમને આપીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10 પાસ ઉપર વડોદરા મહાનગરપાલિકામાં ભરતી જાહેર – VMC Recruitment 2024

ભરતી નું નામવડોદરા મહાનગરપાલિકા ભરતી(VMC)
પોસ્ટવિવિધ 
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ 
નોકરીનું સ્થળવડોદરા
અરજી ફીની શુલ્ક 
અરજીની છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટ્સ વિગત

પોસ્ટખાલી જગ્યા
ડેટા એન્ટ્રી ઓપરેટર14
ANM02
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ01
કુલ17

શૈક્ષણિક લાયકાત

  • જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુદા જુદા પદો પર અરજી કરવા ઈચ્છતો હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે.
  • કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી દસમા ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
  • વધુ વિગતવાર માહિતી તમે ઓફિસિયલ જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

  • આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી.
  • ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતો દરેક ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે નીચેની પ્રક્રિયા કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • મોક ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ

પગાર ધોરણ

  • જે કોઈ ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં પસંદગી પામે છે તો તેને માસિક રૂપિયા 7,500 થી લઈ ₹35,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે.

આ પણ વાચો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની જોરદાર તક, 1 લાખ સુધી પગાર મળશે, અત્યારે જ અરજી કરો

કેવી રીતે અરજી કરશો?

  • સૌપ્રથમ અરજી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી કરવાની શરૂઆત તારીખ: 13-02-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 22-02-2024